Home Tags Infosys

Tag: Infosys

ઇન્ફોસિસે મુનલાઇટિંગ પર કર્મચારીઓને ચેતવણી આપી

નવી દિલ્હીઃ IT ક્ષેત્રની અગ્રણી કંપની ઇન્ફોસિસે કર્મચારીઓને ચેતવણી આપી છે કે જો તેઓ મુનલાઇટિંગ કરતા હશે તો તેમને કંપનીમાં કાઢી મૂકવામાં આવશે. કંપનીએ કર્મચારીઓને 12 સપ્ટેમ્બરે મોકલેલા ઇમેઇલમાં...

ગ્રામિણ-ભારતમાં 6-કરોડ નાગરિકોને કાર્યનિપુણ બનાવવા સરકાર-ઈન્ફોસીસનો સહયોગ

નવી દિલ્હીઃ દેશના ગ્રામિણ વિસ્તારોમાં 10 વર્ષથી લઈને 22 વર્ષની વયની વચ્ચેના આશરે છ કરોડ વિદ્યાર્થીઓને ડિજિટલ ક્ષેત્રે કાર્યનિપુણ બનાવવા માટે કેન્દ્ર સરકારની ઈ-ગવર્નન્સ (ઈલેક્ટ્રોનિક શાસન) સેવાઓના વિભાગ CSC...

ક્રિપ્ટો કરન્સીથી નાણાકીય સમાવેશીકરણ લાવી શકાયઃ નિલેકણી

નવી દિલ્હીઃ ક્રિપ્ટો એસેટ્સ પર વિચાર કરવા માટે યોગ્ય છે અને એનો ઉપયોગ નાણાકીય સમાવેશીકરણ  લાવવા માટે કરી શકાય છે. એવું ઇન્ફોસિસના ચેરમેન નંદન નિલેકણીએ રોઇટર્સ નેક્સ્ટ કોન્ફરન્સમાં જણાવ્યું...

ટેક્નિકલ ખામી છતાં FY-22માં 1.19 કરોડ ITR...

નવી દિલ્હીઃ ઇન્ફોસિસના નવા ઇન્કમ ટેક્સ ઈ-ફાઇલિંગ પોર્ટલમાં ટેક્નિકલ ખામીઓ સર્જાવા છતાં આવકવેરા વિભાગે કહ્યું હતું કે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવામાં સપ્ટેમ્બરમાં દૈનિક ધોરણે વધીને 3.2 લાખ થયાં...

ઇન્ફોસિસના સહ-સંસ્થાપક શિબુલાલે કંપનીના 100-કરોડના શેર ખરીદ્યા

નવી દિલ્હીઃ ઇન્ફોસિસના સહ-સંસ્થાપક એસ. ડી. શિબુલાલે ખુલ્લા બજારમાંથી મુખ્ય આઇટી કંપનીના રૂ. 100 કરોડના શેર ખરીદ્યા છે. ઇન્ફોસિસ દ્વારા નિયામકીય સૂચના મુજબ શિબુલાલે 19 મે, 2021એ જથ્થાબંધ વેચાણ...

કોરોના વાયરસના ડરથી ઈન્ફોસિસે બેંગ્લોરની એક બિલ્ડિંગ...

બેંગ્લોરઃ ઈન્ફોસિસ કંપનીએ કોરોના વાયરસને લઈને કેટલાક લોકો પ્રભાવિત થયાની શંકાથી બેંગ્લોરની એક બિલ્ડિંગ ખાલી કરાવી દીધી છે. એક અધિકારીએ જણાવ્યું કે, મલ્ટિનેશનલ સોફ્ટવેર કંપની ઈન્ફોસિસે બેંગ્લોરમાં પોતાની એક...

ઇન્ફોસિસ અમેરિકાસ્થિત સિમપ્લસને 250 મિલિયન ડોલરમાં ખરીદશે

બેંગલુરુ: આઇટી જાયન્ટ ઇન્ફોસિસે અમેરિકા સ્થિત ડિજિટલ સર્વિસિસ અને કન્સલ્ટિંગ કંપની સિમપ્લસને હસ્તગત કરવા કરાર કર્યા છે. ઇન્ફોસિસે ગઈ રાત્રે સ્ટોક એક્સચેન્જીસીને જણાવ્યું હતું કે કંપની અમેરિકીસ્થિત કંપની સિમપ્લસને...

મૂર્તિ અને તાતા: આદરનો આ સંબંધ જૂનો...

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક ફોટો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ ફોટો બીજા કોઈનો નહીં પણ દેશના બે દિગ્ગજ ઉદ્યોગપતિઓ રતન તાતા અને ઈન્ફોસિસના...

ઈન્ફોસિસના આ સ્થાપકને એક મિનિટ ય મોડા...

નવી દિલ્હીઃ ઈન્ફોસિસના ફાઉન્ડર એનઆર નારાયણ મૂર્તિએ બુધવારે ‘એમેઝોન સંભવ’માં હાજરી આપી હતી. દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં આ કાર્યક્રમ નક્કી કરેલા સમય કરતા દોઢ કલાક મોડો શરૂ થયો હતો....

ઈન્ફોસિસમાં કડાકાથી રોકાણકારોના 53,451 કરોડ ધોવાયા

મુંબઈ: દેશની બીજા નંબરની સૌથી મોટી માહિતી ટેકનોલોજી કંપની ઈન્ફોસિસના શેરમાં મંગળવારે અંદાજે 17 ટકાનો કડાકો બોલ્યો હતો. આના કારણે કંપનીની માર્કેટ વેલ્યૂ (માર્કેટ કેપ)માં 53,451 કરોડ રૂપિયાનો ઘટાડો...