Tag: Indian red cross
અમદાવાદઃ લોહીની જરૂરિયાત માટે હવે 100 નંબર
અમદાવાદઃ શહેર પોલીસ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ બ્લડ બેન્ક પાલડીના સંયુક્ત ઉપક્રમે ડાયલ ૧૦૦ નામના પાયલોટ પ્રોજેક્ટ આજે પ્રારંભ કરવામાં આવ્યો છે. પોલીસના સહકારથી જરૂરિયાતમંદ દર્દીને રાહત...