Home Tags Indian government

Tag: Indian government

ક્રિપ્ટોને ભારતમાં-કરન્સી નહીં, કદાચ સંપત્તિ-તરીકે માન્યતા અપાશે

મુંબઈઃ ભારત સરકાર ક્રિપ્ટોકરન્સીને સત્તાવાર ચલણ તરીકે નહીં, પરંતુ એસેટ (સંપત્તિ)ના રૂપમાં ઉપયોગમાં લેવાની કદાચ ટૂંક સમયમાં પરવાનગી આપશે એવો એક અહેવાલ છે. જો એમ થશે તો તે ભારત...

ભારત એરબસ પાસેથી 56 મિલિટરી-ટ્રાન્સપોર્ટ વિમાનો ખરીદશે

નવી દિલ્હીઃ ભારતના સંરક્ષણ મંત્રાલયે મધ્યમ કદના મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાન ખરીદવા માટે જર્મનીની એરબસ ડીફેન્સ એન્ડ સ્પેસ કંપની સાથે રૂ. 20,000 કરોડનો સોદો કર્યો છે. આ સોદા અંતર્ગત ભારતને...

એર ઈન્ડિયાને ખરીદવા અઢળક બોલીઓ લગાવાઈ છે

નવી દિલ્હીઃ આર્થિક દેવામાં ડૂબી ગયેલી એરલાઈન એર ઈન્ડિયાને ખરીદવા માટે શરૂ કરાયેલી હરાજીની પ્રક્રિયામાં અસંખ્ય નાણાકીય બિડ્સ મળ્યા હોવાનું કેન્દ્ર સરકારે આજે જણાવ્યું છે. ટાટા સન્સ કંપનીએ પણ...

નીરવ મોદીની બહેને ભારત સરકારને રૂ.17.25-કરોડ ચૂકવ્યા

નવી દિલ્હીઃ હીરાના ભાગેડૂ વેપારી નીરવ મોદીની બહેન પૂર્વી મહેતા, જે પંજાબ એન્ડ નેશનલ બેન્ક કૌભાંડ કેસમાં તાજની સાક્ષી બન્યાં છે, એમણે એમનાં બ્રિટનમાંના બેન્ક એકાઉન્ટમાંથી ભારત સરકારને રૂ....

‘વૈજ્ઞાનિક-પુરાવાના આધારે જ કોવિશીલ્ડ-ડોઝ વચ્ચેનું અંતર-વધાર્યું છે’

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આજે સ્પષ્ટતા કરી છે કે કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેની સમય-અવધિને વધારવાનો નિર્ણય વૈજ્ઞાનિક પુરાવાને આધારે જ લેવાયો છે. નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન...

5G  ટેક્નોલોજીથી કોરોના ફેલાતો નથીઃ સરકારની સ્પષ્ટતા

નવી દિલ્હીઃ દેશમાં 5G ટેક્નોલોજીના મોબાઈલ ટાવર્સનું પરીક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું હોવાને કારણે કોરોનાવાઈરસ બીમારીની બીજી લહેર ફેલાઈ છે એવો દાવો કરતા અનેક સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર ફરતા...

ખેડૂત-આંદોલન ભારતની આંતરિક બાબત છેઃ બ્રિટિશ પ્રધાન

લંડનઃ બ્રિટને જણાવ્યું છે કે કૃષિ નીતિ એ ભારત સરકારની આંતરિક બાબત છે. બ્રિટિશ સરકારે સાથોસાથ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત સરકાર અને ખેડૂતો વચ્ચે વિવાદાસ્પદ કૃષિ...

સોશિયલ મિડિયાના નિયમન માટે સરકાર કાયદો ઘડશે

નવી દિલ્હીઃ સોશિયલ મિડિયા એટલું બધું શક્તિશાળી બની ગયું છે કે એ સરકારોને ઉથલાવી પણ શકે છે, એને પગલે અંધાધૂંધી પણ ફેલાવી શકે છે અને લોકશાહીને નબળી પણ પાડી...

માલદીવથી આવી પહોંચેલા ભારતીયોએ સરકાર, નૌકાદળનો આભાર...

કોચ્ચી (કેરળ) - દુનિયાભરમાં હાહાકાર મચાવનાર જીવલેણ કોરોના વાઈરસ મહાબીમારીને કારણે ઘણા દેશોમાં લોકડાઉન લાગુ કરાયું છે. એને કારણે અનેક દેશોમાં ઘણા ભારતીય નાગરિકો પણ ફસાઈ ગયા છે. ટાપુરાષ્ટ્ર...

જાપાનમાં જહાજ પર કોરોનાનો શિકાર: મુંબઈનાં રહેવાસી...

મુંબઈ - ડાયમંડ પ્રિન્સેસ નામના એક બ્રિટિશ ક્રૂઝ જહાજ પર કોરોના વાઈરસનો ચેપ લાગુ પડ્યો હોવાની શંકા પરથી એને જાપાનમાં ક્વૉરન્ટીન કરવામાં આવ્યું છે. એમાં સફર કરતા એક ભારતીય...