Tag: Indian Film Industry
કોરોના: બોલીવુડ હસ્તીઓ મદદ માટે આવી આગળ
મુંબઈ: કોરોના વાઈરસને કારણે સમગ્ર વિશ્વ લગભગ લોક ડાઉનની સ્થિતિમાં છે. આવા સમયે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તેમની બધી ફરિયાદોને ભૂલીને સાથે મળીને લડવાનું નક્કી કર્યું છે.
આખી દુનિયા કોરોના સામે ઝઝૂમી...