Home Tags Index

Tag: index

IC15 ઇન્ડેક્સ 11.35 ટકા ઊછળ્યો

મુંબઈઃ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની સ્થિતિને કારણે વૈશ્વિક વિકાસ પર પ્રતિકૂળ અસર થવાને પગલે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય પાછળ ઠેલશે એવી ધારણાએ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે ઉછાળો...

આઇસી15 ઇન્ડેક્સમાં 1,803 પોઇન્ટનો ઘટાડો 

મુંબઈઃ યુક્રેનમાં યુદ્ધ ઊગ્ર બનતાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. બિટકોઇન ફરી 38,000 ડૉલરની નજીક આવી ગયો હતો. રશિયન સૈન્ય યુક્રેનની રાજધાની કિવ તરફ આગળ વધી રહી હોવાનું ઉપગ્રહ...

બ્રાઝિલમાં ક્રિપ્ટોકરન્સીને માન્યતા: IC15 ઇન્ડેક્સમાં 1683 પોઇન્ટનો...

મુંબઈઃ અમેરિકામાં ફેડરલ રિઝર્વ માર્ચમાં ધારણા કરતાં ઓછા પ્રમાણમાં વ્યાજદર વધારશે એવી આશાને પગલે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સુધારાનું વલણ ચાલુ રહ્યું હતું. એક અહેવાલ મુજબ બ્રાઝિલની સેનેટે ક્રિપ્ટોકરન્સીને કાનૂની માન્યતા...

આઇસી15 ઇન્ડેક્સ 11 ટકા ઉછળ્યો

મુંબઈઃ અમેરિકાએ રશિયા સાથે લશ્કરી ઘર્ષણ ટાળવાનો સંકેત આપ્યો તેને પગલે ઈક્વિટી માર્કેટની સાથે સાથે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં પણ તાત્કાલિક સુધારો જોવા મળ્યો હતો. બિટકોઇન ફરી એક વાર 38,000 ડૉલરની...

યુક્રેન પર રશિયાનું આક્રમણ: આઇસી15-ઇન્ડેક્સ 12% ગબડ્યો

મુંબઈઃ રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણના આકરા પ્રત્યાઘાત ઈક્વિટીની સાથે સાથે ક્રીપ્ટોકરન્સી માર્કેટ પર પડતાં બિટકોઇન ઇન્ટ્રાડે ધોરણે 12 ટકા ઘટ્યો હતો. રોકાણકારોએ ક્રીપ્ટોકરન્સી અને સ્ટૉક્સની મોટાપાયે વેચવાલી કરતાં...

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનાં-વાદળો ઘેરાયાં: IC15-ઇન્ડેક્સમાં 4%નો ઘટાડો

મુંબઈઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનાં વાદળો ઘેરાતાં જોઈને રોકાણકારો માર્કેટમાં વધુ જોખમી પોઝિશન લેવા તૈયાર નથી. તેને પગલે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર...

પુતિનને મળવા બાઇડનની તૈયારી; IC15-ઇન્ડેક્સ 566-પોઇન્ટ વધ્યો

મુંબઈ યુક્રેનના મુદ્દો રશિયા સાથે પ્રવર્તમાન તંગદિલી હળવી કરવા માટે અમેરિકન પ્રમુખ જો બાઇડને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત માટે સૈદ્ધાંતિક તૈયારી બતાવી તેને પગલે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સુધારો...

IC15 ઇન્ડેક્સમાં ઘટાડાનો દોર જારી

મુંબઈઃ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. શનિવારે બિટકોઇને પણ 40,000 ડોલરની સપાટી ગુમાવી હતી. ટ્રેડરો ડિજિટલ એસેટ્સની સાથે સાથે સ્ટોક્સમાંથી મૂડીરોકાણ ઘટાડી રહ્યા છે. તેનું મુખ્ય કારણ...

IC15 ઇન્ડેક્સમાં 1,127 પોઇન્ટની નરમાશ

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી પર નિયમન લાવવાની વાતો હવે જોર પકડી રહી હોવાથી માર્કેટમાં હાલ થોડું ઢીલું વાતાવરણ ચાલી રહ્યું છે. આવામાં ગુરુવારે બિટકોઇન 44,000 ડોલરની નીચે ટ્રેડ થયો હતો. નાણાકીય ક્ષેત્રના...

IC15 ઇન્ડેક્સ તદ્દન ફ્લેટ બંધ રહ્યો

મુંબઈઃ રશિયાએ યુક્રેનની નજીકથી સૈનિકો પાછા બોલાવી લીધાના અહેવાલો વચ્ચે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે ઉછાળો આવ્યા બાદ ટ્રેડિંગમાં સ્થિરતા આવી છે. ક્રીપ્ટોવાયરે લૉન્ચ કરેલો વિશ્વનો પ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ આઇસી15 બુધવારે...