Home Tags INC

Tag: INC

પહેલા તબક્કામાં કોનું પાણી મપાશે?

ઉમેદવારોના નામોની જાહેરાતને લઇને સર્જાતી ઉત્સુકતા, કોણ કપાયા-કોણ સચવાયાની ચર્ચા, કપાયેલા ઉમેદવારોની નારાજગી અને પક્ષમાંથી સામુહિક રાજીનામાં, પક્ષના કાર્યાલય પર નારાજ નેતાજીના સમર્થનમાં કાર્યકરોનાં ધાડાં, અમુક બેઠક પર કોણ...

મહારાષ્ટ્રમાં વિધાનસભા-ચૂંટણી વહેલી આવશેઃ વિપક્ષી નેતાઓનું અનુમાન

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિરોધપક્ષ મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષો શિવસેના (યૂબીટી) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ આજે એવું અનુમાન વ્યક્ત કર્યું છે કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વહેલી આવશે – આવતા છ...

ગેહલોત કા જાદુ ચલ ગયા?

જાદુગરો હંમેશા સ્માર્ટ હોય, પછી એ સ્ટેજ પર જાદુના ખેલ કરતા જાદુગર હોય કે બિઝનેસની ગેમના જાદુગર હોય કે પછી રાજકારણના જાદુગર હોય! સાચો જાદુગર ટોપલીમાંથી શું નીકળશે એની...

પવારને રાષ્ટ્રપતિ બનવાની ઈચ્છા નથી

મુંબઈઃ રાષ્ટ્રપતિપદની આગામી ચૂંટણીમાં શરદ પવાર વિરોધપક્ષોના સર્વમાન્ય ઉમેદવાર તરીકે પસંદ કરાય એવી ગઈ કાલે અમુક અહેવાલોમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ પવારે સ્પષ્ટતા...

રાષ્ટ્રપતિપદ: પવારનું નામ ચર્ચામાં; ભાજપના-નિર્ણય પર લક્ષ

નવી દિલ્હીઃ નવા, 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18 જુલાઈએ મતદાન થવાનું છે અને 21મીએ મતગણતરી અને પરિણામ છે. આ ચૂંટણી માટે સંભવિત ઉમેદવારની પસંદગી માટે ભાજપ અને બિન-ભાજપ પક્ષોમાં...

કોંગ્રેસનો-ધ્વજ થાંભલા પરથી સોનિયા ગાંધીનાં હાથ પર...

નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટી આજે તેનો 137મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. પ્રસંગની ઉજવણી રૂપે પક્ષનાં પ્રમુખ સોનિયા ગાંધીએ અહીં પક્ષના મુખ્યાલયમાં પક્ષનો ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે...

પાર્ટીમાં નવું જોમ લાવવા નવા કોંગ્રેસ ગુજરાત...

અમદાવાદ :  કોંગ્રેસના ગુજરાત એકમના નવનિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોરનો પદગ્રહણ કાર્યક્રમ આજે બપોરે અત્રે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં યોજવામાં આવ્યો હતો. પક્ષમાં નવા પ્રાણ પૂરવા માટે અમિત ચાવડાની જગ્યાએ...

પ્રિયંકા-ગાંધી સાથે સેલ્ફી લેનાર મહિલા-પોલીસકર્મીઓનું આવી બન્યું

લખનઉઃ કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રા ગઈ કાલે સાંજે આગ્રા તરફ જતાં હતાં ત્યારે લખનઉ પોલીસે શહેરની હદના વિસ્તારમાં એમને અટકાવ્યાં હતાં. એ વખતે પ્રિયંકા ગાંધી સાથે કેટલીક મહિલા પોલીસ...

કોંગ્રેસ-પાર્ટી સિધુને નહીં મનાવે; નવો પ્રદેશ-પ્રમુખ શોધશે

ચંડીગઢઃ કોંગ્રેસના પંજાબ એકમના પ્રમુખપદેથી નવજોતસિંહ સિધુએ રાજીનામું આપ્યા બાદ પંજાબ કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. એક તરફ નારાજ થયેલા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહ પણ ભાજપમાં જોડાશે એવા...

કન્હૈયા કુમાર, જિજ્ઞેશ મેવાણી જોડાયા કોંગ્રેસમાં

નવી દિલ્હીઃ ભારતીય સામ્યવાદી પાર્ટી (સીપીઆઈ)ના ફાયરબ્રાન્ડ યુવા નેતા કન્હૈયા કુમાર અને ગુજરાતના અપક્ષ વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણી આજે અહીં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઈએનસી)માં જોડાઈ ગયા છે. બંને નેતા કોંગ્રેસમાં...