Home Tags Haryana

Tag: Haryana

દેશમાં કોરોના સંકટકાળમાં રહેવાલાયક શ્રેષ્ઠ શહેર કયું?

મુંબઈઃ કોરોનાવાઈરસ મહાબીમારીએ 2020ના માર્ચ મહિનાથી દેશ આખાને ભરડો લીધો છે. આ રોગચાળાએ લોકોની જીવનશૈલીમાં ધરખમ ફેરફાર લાવી દીધો છે. આવી પરિસ્થિતિમાં દેશમાં રહેવા માટે શ્રેષ્ઠ શહેર કયું? એ...

મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણામાં લોકડાઉનની મુદત લંબાવાઈ

મુંબઈઃ કોરોનાવાઈરસ બીમારીના નવા કેસની સંખ્યા ઘટી રહી હોવા છતાં સાવચેતીના પગલાં તરીકે મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા અને હરિયાણા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીની સરકારોએ લોકડાઉનની મુદતને લંબાવી દીધી છે....

કૃષિ-કાયદાઓને મુદ્દે કેન્દ્ર સાથે વાતચીત કરવા તૈયારઃ...

નવી દિલ્હીઃ ભારતીય કિસાન યુનિયન (BKU) નેતા રાકેશ ટિકેતે રવિવારે કહ્યું હતું કે કિસાન સંગઠન કેન્દ્ર સાથે વાતચીત ફરી શરૂ કરવા માટે તૈયાર છે, પરંતુ એ વાતચીત નવા કૃષિ...

ફ્રાન્સથી વધુ ત્રણ-રફાલે ભારત આવવા ઉડાન ભરી

પેરિસઃ ફ્રાન્સથી ભારત માટે રફાલ ફાઇટર જેટનો એક જથ્થો ઉડાન ભરી ચૂક્યો છે. નોન-સ્ટોપ ઉડાન દરમ્યાન આ રફાલ લડાકુ વિમાનોમાં યુએઈ દ્વારા હવામાં ઇંધણ ભરવામાં આવશે. ત્રણ વધુ રફાલ...

નિકિતા તોમર હત્યા કેસઃ તૌસીફ-રેહાનને આજીવન કેદ

ફરીદાબાદ (હરિયાણા): 21-વર્ષની અને થર્ડયર બી.કોમ.ની વિદ્યાર્થિની નિકિતા તોમર હત્યા કેસમાં આ શહેરની જિલ્લા સેશન્સ કોર્ટે આજે બંને અપરાધી – તૌસીફ અને રેહાનને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે...

કોંગ્રેસે ત્રણ રાજ્યોમાં ખેડૂતોનાં દેવાં-માફ નથી કર્યાઃ...

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને લોકસભામાં શનિવારે બજેટ પરની ચર્ચાનો જવાબ આપતાં ફરી એક વાર કોંગ્રેસ અને વિપક્ષ નિશાન સાધ્યું છે. કોંગ્રેસ કેમ પહેલાં કૃષિ કાયદાઓને ટેકો આપતી હતી?...

કાયદા-વાપસી નહીં કરો તો ગાદી-વાપસીની માગણી કરીશુંઃ...

જિંદઃ ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે હરિયાણાના જિંદમાં આયોજિત મહાપંચાયતમાં કહ્યું હતું કે ત્રણે કૃષિ કાયદાઓને પરત ખેંચવા સિવાય ખેડૂતો માનવાના નથી. તેમણે સરકારને ચેતવણી આપતાં કહ્યું...

ખેડૂતોની ટ્રેક્ટર-રેલીનો નિર્ણય દિલ્હી પોલીસ લેઃ SC

નવી દિલ્હીઃ ત્રણ કૃષિ કાયદાઓ સામેના વિરોધમાં 50થી પણ વધારે દિવસોથી દિલ્હીના સીમાડે આંદોલન-ધરણા કરી રહેલા ખેડૂતોએ 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસે વાર્ષિક પ્રજાસત્તાક દિવસ પરેડ કાર્યક્રમનું સમાપન થઈ ગયા...

કૃષિ-કાયદા વિવાદ વચ્ચે દુષ્યંત ચૌટાલા મળ્યા મોદીને

નવી દિલ્હીઃ હરિયાણામાં ભાજપ (બીજેપી) અને જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ની સંયુક્ત સરકાર છે. ભાજપના મનોહરલાલ ખટ્ટર મુખ્ય પ્રધાન છે અને જેજેપીના દુષ્યંત ચૌટાલા નાયબ મુખ્ય પ્રધાન. પરંતુ, હરિયાણા, પંજાબ...

ભાંગફોડિયા તત્ત્વો સામે પગલાં લેવાની રિલાયન્સ-જિયોની માગણી

મુંબઈ, 4 જાન્યુઆરી, 2021: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની સહયોગી કંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (આર.જે.આઇ.એલ.) દ્વારા આજે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવનારી પિટિશનમાં ભાંગફોડિયા તત્વો દ્વારા કરવામાં...