Tag: Hardik Pandya
અમદાવાદની ટીમ આઈપીએલ-2022માં ભાગ નહીં લે?
અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની આગામી, વર્ષ 2022ની આવૃત્તિ માટે અમદાવાદ ફ્રેન્ચાઈઝને પણ માન્યતા આપવામાં આવી છે. આ નવી ટીમના માલિકો-સંચાલકો ટીમમાં હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, શ્રેયસ...
હાર્દિક પંડ્યાને ઓલરાઉન્ડર કેવીરીતે કહી શકાય? કપિલનો-સવાલ
કોલકાતાઃ બોલિંગ અને બેટિંગ ક્ષમતાને કારણે હાર્દિક પંડ્યાની સરખામણી ભૂતકાળમાં મહાન ઓલરાઉન્ડર અને ભારતની પ્રથમ વર્લ્ડ-કપ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવ સાથે કરવામાં આવી ચૂકી છે, પરંતુ ખુદ કપિલ...
મુંબઈ-એરપોર્ટ પર હાર્દિક પંડ્યાની લક્ઝરી કાંડાઘડિયાળો જપ્ત
મુંબઈઃ ક્રિકેટર હાર્દિક પંડ્યા વિશે ચોંકાવનારા સમાચાર છે. અહીંના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે હાર્દિક પંડ્યા સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. યૂએઈમાં હાલમાં જ સમાપ્ત...
T20 વર્લ્ડ કપમાંથી બહાર થશે હાર્દિક પંડ્યા?...
દુબઈઃ T20 વર્લ્ડ કપમાં પહેલી મેચમાં ભારતે પાકિસ્તાનના હાથે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. વિશ્વ કપના ઇતિહાસમાં પાકિસ્તાનને હાથે ભારતે સૌપ્રથમ વાર હાર મળી છે. T20 વર્લ્ડ...
હાર્દિક પાકિસ્તાન સામેની મેચ કદાચ ચૂકી જશે
દુબઈઃ યૂએઈ અને ઓમાનમાં આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ-2021માં ગ્રુપ મેચોનો આરંભ થઈ ગયો છે. સુપર-12 રાઉન્ડનો આરંભ 23 ઓક્ટોબરથી થશે. ગ્રુપ-2માં સામેલ ભારતની પહેલી મેચ 24મીએ પાકિસ્તાન સામે...
‘મુંબઈ ઈન્ડિયન્સના રોહિત, હાર્દિક સાજા થઈ ગયા...
અબુધાબીઃ આઈપીએલ-2021ના દ્વિતીય ચરણની મેચો યૂએઈમાં રમાઈ રહી છે, પરંતુ ગયા વર્ષની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 19મીએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં સ્વાસ્થ્યના કારણોસર...
લોકોએ હાર્દિકથી દૂર રહેવાની ગિલને સલાહ આપી...
નવી દિલ્હીઃ ક્રિકેટર્સ ક્રિકેટની સાથે-સાથે લુક્સ માટે પણ ઘણી વાર ચર્ચામાં રહે છે. લોકો ફેવરિટ ખેલાડીઓને સોશિયલ મિડિયા પર ફોલો કરે છે. હાલમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન શુભમન...
હાર્દિકનો પુત્ર સાથે મસ્તીનો વિડિયો થયો વાઇરલ
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક સોશિયલ મિડિયા પર ઘણી સક્રિય રહે છે અને પોતાની પોસ્ટ દ્વારા ફેન્સથી જોડાયેલી રહે છે. નતાશા સ્ટેનકોવિકે પોતાના...
આઈપીએલ14: હાર્દિકના બુલેટ-થ્રોએ હૈદરાબાદને મુંબઈ સામે હરાવ્યું
ચેન્નાઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધાની હાલ રમાતી 14મી સીઝનમાં ગઈ કાલે અહીં ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી લીગ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 13-રનથી પરાજય આપ્યો હતો. મુંબઈ ટીમે...
ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતાનું હૃદયરોગથી નિધન
વડોદરાઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. તેમની લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી. તેઓ 71 વર્ષના હતા....