Home Tags Gujarat Weather

Tag: Gujarat Weather

સાવચેત રહેજો…. ગુજરાતમાં ફરીથી 5 દિવસ વરસાદની આગાહી

અમદાવાદ- ચોમાસામાં આ વખતે જે પેટર્ન જોવા મળી રહી છે તેમાં વાતાવરણમાં વરસાદી વાદળોની હલચલ પાંચ-છ દિવસની સર્ક્યૂલેશન સીસ્ટમમાં વરસાદી ગતિવિધિ વ્યાપ્ત થઈ રહી છે. વેધર વોચ ગ્રુપની બેઠકમાં તારીખ...

ક્યાંક જરાપણ નથી, તો પૂર્વ-મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મેઘમહેર

ગાંધીનગર- રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં પૂર્વ-મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદની મહેર જોવા મળી છે. છોટા ઉદેપુર જિલ્લાનાં જેતપુર પાવી તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૧૦૨ મી.મી એટલે...

આનંદોઃ ગુજરાતમાં 24 જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે,બહુ મોડું નહીં થાય

અમદાવાદ- ગત વર્ષના ઓછા વરસાદપાણીથી પીડાઈ રહેલાં રાજ્ય માટે આ સાલ સારું ચોમાસુ અત્યંત જરુરી બની ગયું છે.ત્યારે હવામાનવિભાગે ગુજરાત માટે આનંદના સમાચાર આપ્યાં છે.ગત દિવસોમાં આવેલાં સીવિયર સાયક્લોન...

સૌરાષ્ટ્ર-કચ્છમાં વિરામ, થરાદમાં 3 ઈંચ વરસાદ, જાણો રાજ્યમાં વરસાદની સ્થિતિ

ગાંધીનગર- રાજ્યમાં છેલ્લાં ચોવીસ કલાકમાં મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદે વિરામ લીધો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં સૌથી વધુ ૬૮ મી.મી. એટલે કે ૩ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે....

ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ સાથે રાજ્યના 95 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

ગાંધીનગર- રાજ્યમાં ચોમાસાની શરુઆત થઈ ગઈ છે, અને છેલ્લા 3 દિવસની રાજ્યભરમાં મેઘ મહેર છવાતા ગરમીમાંથી આંશીક રાહત મળી છે. તો બીજી તરફ મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતાં...

આગામી પાંચ દિવસમાં હજી ગરમી વધશે, હવામાન ખાતાંની આગાહી

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર આગામી 5 દિવસ સુધી રાજ્યમાં 42 ડિગ્રી જેટલી ગરમી પડે તેવી શક્યતાઓ વર્તાઈ રહી...

ગુજરાતમાં ગરમીમાં ઘટાડો, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના

અમદાવાદ- ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થયો છે. ઉત્તર રાજસ્થાન પર સર્જાયેલ સાઈક્લોનિક સર્કયુલેશનને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજકોટમાં...

48 કલાક બાદ ગુજરાત પર વાવાઝોડાનું સંકટ આવશે

અમદાવાદ- વાતાવરણમાં આખી દુનિયામાં સીઝનલ સર્કલ ક્યાંકને ક્યાંક જોખમાયેલું જોવા મળી રહ્યું છે. હજુ તો ફોની વાવાઝોડાંની આફતની અસર છે ત્યાં વળી બીજું એક વાવાઝોડું તોળાઈ રહ્યું છે. ઉત્તર...

રજા છતાં તમામ હેલ્થ સેન્ટર ખુલ્લાં રખાશે, અમદાવાદમાં આવતીકાલે રેડ એલર્ટ

અમદાવાદઃ રાજ્યમાં અત્યારે ગરમીએ માઝા મુકી છે. અંગ દઝાડતી ગરમી અત્યારે આખા રાજ્યને દઝાડી રહી છે. ત્યારે ગુજરાતમાં ગરમીએ છેલ્લા 17 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો હોવાની માહિતી હવામાન વિભાગે...

‘રેડ એલર્ટ’ના પ્રકોપથી પશુપંખીઓને બચાવવા એડવાઈઝરી જાહેર કરવી પડી

અમદાવાદઃ રાજ્યમાં અસહ્ય ગરમીનો પ્રકોપના દિવસો ચાલી રહ્યાં છે જેમાં 26-27-28 માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીની અસર માનવજીવન પર થાય છે તેવી જ પશુપંખીઓ પણ પણ...

TOP NEWS

?>