Home Tags Gujarat Weather

Tag: Gujarat Weather

સાયક્લોનિક સીસ્ટમ વિખેરાતાં ગુજરાતમાં વરસાદનું જોર ધીમું...

ગાંધીનગર- ગુજરાત પર સર્જાયેલી અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સીસ્ટમ નબળી પડી છે, જેથી ગુજરાત પર અતિભારે વરસાદનું જોખમ હાલ પુરતું ટળ્યું છે. અને ઓફ શોર સીસ્ટમ વિખેરાઈ ગઈ છે....

મેઘરાજાની ધૂંઆધાર બેટિંગ, દક્ષિણ ગુજરાત પાણીપાણી

ગાંધીનગર- મેઘરાજાએ પહેલાં વરસાદમાં દક્ષિણ ગુજરાતમાં ધૂંઆધાર બેટિંગ કરી છે. છેલ્લાં ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. તેમ જ રાજયના ૬૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે.રાજ્યના...

ગુજરાતઃ 14 જિલ્લામાં 67 તાલુકામાં સારો વરસાદ...

ગાંધીનગર- રાજ્યમાં સોમવારે સવારના ૮.૦૦ વાગ્યાથી સાંજના ૪.૦૦ વાગ્યા સુધીમાં ૧૪ જિલ્લાના ૬૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી પ્રાપ્ત આંકડા અનુસાર વલસાડ જિલ્લાના વલસાડ...

અમદાવાદમાં મેઘરાજાનું આગમન, અંબાજી, તાપી, ડાંગમાં હળવા...

અમદાવાદઃ રાજ્યના કેટલાક જિલ્લામાં ચોમાસાનું આગમન થઈ ગયું છે તો કેટલાક જિલ્લામાં મેઘરાજાએ હજી પધરામણી કરી નથી. અમદાવાદમાં ચોમાસાનો પ્રથમ વરસાદ પડ્યો છે. અમદાવાદના નારોલ, અસલાલી પટ્ટામાં પહેલો વરસાદ...

અમદાવાદઃ હવામાનમાં પલટો

અમદાવાદઃ શહેરમાં વાતાવરણમાં ગઇરાતથી અચાનક જ પલટો જોવા મળ્યો છે. વરસાદી ઋતુ શરુ થાય એ પૂર્વે તેજ પવનો ફૂંકાઇ રહ્યા છે. ઝડપી પવન-ધૂંધળા વાદળછાયા વાતાવરણથી ગરમીમાં આંશિક ઘટાડો થયો...

કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ, પણ હવે ચોમાસુ...

અમદાવાદઃ મહારાષ્ટ્રમાં વરસાદનું આગમન થયા બાદ હવે ગુજરાતમાં પણ વરસાદના આગમનની તીવ્રપણે રાહ જોવાઇ રહી છે. આજે સવારથી જ સાબરકાંઠાના અનેક ગામોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો છે. તો બીજી...

ચોમાસું થોડું વહેલું શરૂ થશે,પ્રતિકૂળતાઓને પહોંચી વળવા...

ગાંધીનગર- રાજ્યમાં ૧૦મી જૂનથી વિધિવત ચોમાસાના પગરણ મંડાશે. જેને અનુલક્ષી પ્રાકૃતિક પ્રતિકૂળતાઓને પહોંચી વળવાના આયોજન માટે વેધર વોચ ગ્રુપની બેઠકમાં ચોમાસાની સમીક્ષા કરવામાં આવી હતી.૧૧ થી ૧૩ જૂન દરમિયાન...

વર્ષા વિજ્ઞાનના 59 નિષ્ણાતોનું તારણ, આટલો થશે...

જૂનાગઢ- જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાનના અવલોકનકારોનો પરિસંવાદ યોજાઈ ગયો, જેમાં 59 અવલોકનકારોનું તારણ છે કે ગુજરાતમાં આ વર્ષે 12થી 14 આની વરસાદ થશે.જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ૨૫ વર્ષથી વર્ષાવિજ્ઞાન મંડળ અને...

આવ રે વરસાદ ઢેબરીયો પરસાદ, મેઘરાજાનું ગુજરાતમાં...

સાપુતારાઃ ગરમીથી ત્રસ્ત તનમનને ટાઢોડું થાય એવા સમાચાર આવી ગયાં છે. રાજ્યમાં ચોમાસાની છડી પોકારતાં પહેલાં વરસાદે ડગ માંડી દીધાં છે. કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અચાનક...

ભારે ગરમીનો મૂંઝારો અનુભવતાં લોકોને હવામાન વિભાગે...

અમદાવાદ-ભારે ગરમીનો મૂંઝારો અનુભવતાં લોકોને માટે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યાં છે. છેલ્લાં બે દિવસથી ગરમીનું પ્રમાણ ધીમેધીમે ઘટતાં રાજ્યભરમાં લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી રહી છે.પવનની દિશા બદલાતાં...