Tag: GTU Exams
ચૂંટણીને પગલે ગુજકેટ સહિતની કેટલીક પરીક્ષાની તારીખ...
અમદાવાદ-આ વર્ષે ગુજકેટની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને અજબ રીતે પરીક્ષા તારીખને લઇને અનિશ્ચિતતાનો અનુભવ કરવો પડી રહ્યો છે. રવિવારે જાહેર થયેલી સામાન્ય ચૂંટણીઓની તારીખને લઇને વધુ એકવાર ગુજકેટના વિદ્યાર્થીઓએ નવી...