Home Tags Google security

Tag: google security

ગૂગલને તમારો પીછો કરતાં આ રીતે રોકો

સ્માર્ટફૉનના ફાયદા ઘણાં છે. સેટેલાઇટ સાથે જોડાયેલો હોવાથી તમે લૉકેશન ઑન કરીને ક્યાંય જવું હોય તો ગૂગલમેપમાં સ્થળ શોધી શકો છો. આ જ રીતે, તમે ટૅક્સી પણ બોલાવી શકો...

તમારા પાસવર્ડ કઈ રીતે સુરક્ષિત રાખશો?

જ્યારે ફેસબુકે ગયા સપ્તાહમાંજાહેર કર્યું કે તેણે લાખો લોકોનાખાતાંના પાસવર્ડ અસુરક્ષિત રીતે સંગ્રહિત કર્યા છે. તેણે સિક્યૉરિટીસેટિંગનામહત્ત્વ પર ભાર મૂક્યો કે આપણામાંના ઘણા બે પરિબળોનાઅધિકૃતકરણનાઉપયોગનેઅવગણીએ છીએ. આ બે પરિબળોનાઅધિકૃતકરણનું કારણ...