Home Tags GDP

Tag: GDP

IKDRCએ 12 લાખ ડાયાલિસિસ માઇલસ્ટોનને પાર કર્યો

અમદાવાદઃ વિશ્વ કિડની દિવસની ઉજવણીના ત્રણ દિવસ પહેલાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)એ તેના ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) અંતર્ગત 12 લાખ ડાયાલિસિસના માઇલસ્ટોનને પાર કર્યો  છે....

IMFએ 2021માં ભારતનો GDP 11.5%નો અંદાજ્યો

વોશિંગ્ટન ડીસીઃ કોરોના રોગચાળા વચ્ચે મોટાં અર્થતંત્રોમાં ભારત એકમાત્ર એવો દેશ છે, જ્યાંનું અર્થતંત્ર આ વર્ષે દ્વિઅંકી વિકાસદરે વધશે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)એ વર્ષ 2021 અને 2022 માટે ભારતનો...

BSE સેન્સેક્સ ત્રણ વર્ષમાં 35,000થી વધીને 45,000ની...

મુંબઈઃ સ્થાનિક શેરબજારે ચોથી ડિસેમ્બરે ઇતિહાસ રચ્યો હતો. બીએસઈ સેન્સિટિવ ઇન્ડેક્સે સૌપ્રથમ વાર 45,000ની સપાટીની ઉપર બંધ રહ્યો હતો. વિદેશી ફંડોની લેવાલીએ લીધે બીએસઈ સેન્સેક્સ અને એનએસઈનો નિફ્ટી ઇન્ડેક્સ...

ભારતમાં આર્થિક મંદી છેઃ જીડીપીમાં 7.5%નો ઘટાડો

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2020-21ના જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં દેશના GDPમાં 7.5 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં આ ઘટાડો 23.9 ટકા હતો, જે છેલ્લાં 40 વર્ષમાં સૌથી વધુ હતો....

ભારતનો GDP 9.6% ઘટવાની શક્યતાઃ વિશ્વ બેન્ક

વોશિંગ્ટનઃ કોરોના વાઇરસ રોગચાળો તથા એને એને અટકાવવા માટે કરવામાં આવેલા લાંબા લોકડાઉનને પગલે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)માં 9.6 ટકાનો ઘટાડો આવે એવી શક્યતા છે,...

સુપ્રીમમાં સરકારનો જવાબઃ લોન મોરિટોરિયમને બે વર્ષ...

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર અને RBIએ સુપ્રીમ કોર્ટમાં લોન મોરિટોરિયમ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કોર્ટમાં કહ્યું હતું કે લોન રિપેમેન્ટ પર મોરિટોરિયમનો સમયગાળો વધારી શકાય છે....

‘આત્મનિર્ભર ભારત’ પેકેજ 150 દેશોના GDP કરતા...

નવી દિલ્હી: કોરોના વાઈરસ મહાબીમારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે સાવ ધીમી પડી ગયેલી દેશની અર્થવ્યવસ્થાને ફરી પાટે ચડાવવા માટે કેન્દ્ર સરકારે 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી...

18 મેથી લોકડાઉન-4 લાગુ થશે; 20 લાખ...

નવી દિલ્હીઃ કોરોના વાઈરસના ફેલાવાને રોકવા દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનને લંબાવવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી છે. આ લોકડાઉન હાલ અમલમાં રહેલા લોકડાઉનની મુદત 17 મેએ પૂરી...

મૂડીઝે ભારતનો GDP ગ્રોથ ફરી ઘટાડીને 5.3...

નવી દિલ્હીઃ વિશ્વભરમાં ઝડપથી પ્રસરી રહેલા  કોરોના વાઇરસની અસરને પગલે રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસે વર્ષ 2020 માટે ભારતના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ ઘટાડીને 5.3 ટકા કર્યો હતો. રેટિંગ એજન્સીએ...

નિર્મલા સીતારામન દેશની જીડીપી વધારવા શું કેન્સિયન...

નાણાંપ્રધાન નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે ત્યારે દેશના વિકાસની ગતિનો મુદ્દો કેન્દ્રસ્થાને છે. નોંધનીય છે કે ભારતની કુલ રાષ્ટ્રીય પેદાશ નબળી માગના અભાવે સતત...