Home Tags Firing

Tag: Firing

પુત્રની બર્થડે પાર્ટીમાં અકસ્માતે ફાયરિંગમાં માતાનું મોત

લખીમપુરી ખીરીઃ ક્યારેક આનંદનો પ્રસંગ પણ શોકમાં પલટાઈ જાય છે. એક ત્રણ વર્ષના બાળકની જન્મદિવસની પાર્ટીમાં ખુશીમાં થયેલા ફાયરિંગમાં ગોળી વાગવાથી માતાનું મોત થયું છે. ગંભીર રૂપે ઘાયલ થયેલી...

નાગાલેન્ડમાં ગોળીબારમાં 13-નાગરિકોના મરણની ઘટના; હત્યાનો-કેસ નોંધાયો

કોહિમાઃ નાગાલેન્ડ રાજ્યના મોન જિલ્લામાં બળવાખોરી-વિરોધી એક કાર્યવાહી નિરંકુશ બની ગયા બાદ સુરક્ષા દળોએ ઓટિંગ ગામમાં કરેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 13 નાગરિકો માર્યા ગયા હતા. તે કમનસીબ ઘટનાના સંબંધમાં...

CRPFના જવાનનું સાથીઓ પર ફાયરિંગઃ ચારનાં મોત,...

સુકમાઃ છત્તીસગઢના સુકમામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની 50 બેટેલિયનના જવાન આપસમાં ઝઘડી પડ્યા હતા, જેમાં એક જવાને સાથીઓ પર ગોળીઓ વરસાવી હતી, જેમાં ચાર જવાનોનાં મોત થયાં હતાં...

મહારાષ્ટ્રના-માછીમારોની બોટ પર પાકિસ્તાનનો-ગોળીબારઃ ભારતે-લીધી ઘટનાની ‘ગંભીર’-નોંધ

મુંબઈઃ ગુજરાતના ઓખા બંદર નજીક અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીક ગયા શનિવારે બપોરે લગભગ 4 વાગ્યે પાકિસ્તાન નૌકાદળની શાખા, પાકિસ્તાન મેરિટાઈમ સિક્યુરિટી એજન્સી (પીએમએસએ)ના જવાનોએ એક ભારતીય માછીમારી...

જમ્મુ-કશ્મીરમાં પોલીસ અધિકારી, પત્નીની ત્રાસવાદીઓએ હત્યા કરી

શ્રીનગરઃ જમ્મુ અને કશ્મીરના એક સ્પેશિયલ પોલીસ ઓફિસર (એસપીઓ)ની ગઈ મોડી રાતે દક્ષિણ કશ્મીરના પુલવામા જિલ્લાના હરિપરીગમ ગામમાં એમના પત્નીની સાથે ત્રાસવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. કેટલાક ત્રાસવાદીઓ...

અમેરિકાના સુપરમાર્કેટમાં ગોળીબારઃ 10નાં મરણ, શકમંદ કસ્ટડીમાં

ડેન્વરઃ અમેરિકાના પશ્ચિમ ભાગમાં આવેલા કોલોરાડો રાજ્યના બોલ્ડર શહેરના કિંગ સૂપર્સ નામના ગ્રોસરી સુપરમાર્કેટ સ્ટોરમાં એક શખ્સે સ્થાનિક સમય મુજબ સોમવારે બપોરે લગભગ 2.30 વાગ્યાના સુમારે અંધાધૂંધ ગોળીબાર કરતાં...

અમેરિકાના સિનસિનાટીમાં ગોળીબારઃ ચારનાં મોત, 18 ઘાયલ

સિનસિનાટીઃ અમેરિકાના સિનસિનાટીમાં રવિવારે સવારે ત્રણેક જગ્યાએ ગોળીબારમાં 18 લોકોને ગોળી વાગી હતી, જેમાંથી ચારનાં મોત થયાં છે. પોલીસે એક નિવેદનમાં કહ્યું હતું કે પડોશના એવોનડેલમાં ગોળીબારમાં ઘાયલ 21...

જામિયાઃ ચાર દિવસમાં ફાયરિંગની ત્રીજી ઘટના

નવી દિલ્હી: જામિયા યુનિવર્સિટીના ગેટ નંબર-5 પાસે રવિવારે મોડી રાત્રે ફાયરિંગ થયું હતું. નજરે જોનારાઓના કહેવા અનુસાર સ્કૂટી સવાર લોકોએ ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરનારમાંથી એક એ લાલ જેકેટ પહેર્યું હતું....

મોટો હુમલો કરવા જમ્મૂ-કાશ્મીરમાં ઘુસ્યા આતંકીઓ, સેનાએ...

શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરમાં મોટો આંતકી હુમલો કરવાની ફીરાકમાં ઘુસેલા આશરે ચાર આતંકીઓ પૈકી 3 આતંકવાદીઓને સુરક્ષાદળો દ્વારા ઠાર કરવામાં આવ્યા છે. અત્યારે સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ ચાલું છે. શ્રીનગર...

વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસ પાસે ગોળીબાર, 1 વ્યક્તિનું...

વોશિંગ્ટનઃ અમેરિકાની રાજધાની વોશિમગ્ટનમાં સ્થાનીય સમય અનુસાર રાત્રે આશરે 10 વાગ્યે અંધાધુંધ ગોળીબાર થયો છે. આ ઘટનામાં ઘણા લોકોની ગોળીઓ વાગી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ ગોળીબારમાં એક વ્યક્તિનું...