Tag: fani
‘ફોની‘થી ફનાફાતીયા ઓડિશામાં નુકસાનીની હકીકતો-આંકડા ભયાવહ છે…
પુરી- જ્યારે ચક્રવાતી તોફાન ફોની પુરીમાં 3 મે ના રોજ તબાહી મચાવી રહ્યું હતું, ત્યારે પી ચિત્તમાનો આખો પરિવાર એક બાથરૂમમાં છુપાયો હતો. ચિત્તમા બહાર જ રહી ગઈ હતી....