Home Tags Engagement

Tag: engagement

રણબીર-આલિયાની સગાઈના અહેવાલો ખોટા છેઃ રણધીર કપૂર

મુંબઈઃ બોલીવૂડની યુવાન કલાકાર જોડી – રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સગાઈના બંધનથી જોડાઈ રહ્યાં છે એવી અફવાઓએ છેલ્લા બે દિવસથી ખૂબ જોર પકડ્યું છે, પરંતુ હવે રણબીરના કાકા...

હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ નતાશા સાથે સગાઈ કરી;...

દુબઈ/વડોદરા - ટીમ ઈન્ડિયાના ક્રિકેટર હાર્દિક પંડ્યાએ નવા વર્ષનો ધમાકેદાર રીતે આરંભ કર્યો છે. આ ઓલરાઉન્ડરે એની ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેન્કોવિચ સાથે આજે સગાઈ કરી લીધી છે અને હાર્દિકે પોતે...

ઈશા અંબાણી, આનંદ પિરામલની શુક્રવારે ઈટાલીમાં સગાઈ

મુંબઈ - રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીની 26 વર્ષીય પુત્રી ઈશા અંબાણી 21 સપ્ટેંબર, શુક્રવારે ઈટાલીના લેક કોમો ખાતે આનંદ પિરામલ સાથે સગાઈના બંધનથી જોડાશે. આનંદ...

મેગન માર્કલને કારણે અમેરિકામાં વધી રહ્યું છે...

વોશિંગ્ટન- કોઈના સ્પર્શ માત્રથી પથ્થરમાંથી સોનું બનવાની વાર્તાઓ તમે સાંભળી હશે. જોકે અમેરિકામાં આવું જ કંઈક હાલમાં થઈ રહ્યું છે. ઈંગ્લેન્ડની નવી રાજકુમારી અને અમેરિકાની પૂર્વ અભિનેત્રી મેગન માર્કલેના...

અનંત અંબાણીની સગાઈ થશે, શું આ છે...

મુંબઈ - દેશના સૌથી શ્રીમંત અંબાણી પરિવારના અત્રેના નિવાસસ્થાન એન્ટિલીયામાં આજકાલ આનંદનું વાતાવરણ છે. ત્યાંથી એક પછી એક ખુશીના સમાચાર આવતા રહે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીના જોડિયા...

“ચારચાર બંગડીવાળી ગાડી” ફેમ કિંજલ દવેએ કરી...

અમદાવાદઃ ગુજરાતના ખ્યાતનામ કલાકારો પૈકી એક અને ગુજરાતના સિંગરોમાં ટોચના સ્થાને જેનું નામ છે તેવાં  કિંજલ દવેની સગાઈ થઈ ગઈ છે. ઉત્તર ગુજરાતના પાટણના જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી કિંજલ...

આકાશ અંબાણી, શ્લોકાની સગાઈ પાર્ટીમાં બોલીવૂડનાં સિતારાઓની...

મુંબઈ - રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની સગાઈ હીરા ઉદ્યોગના મહારથી રસેલ મહેતાની પુત્રી શ્લોકા સાથે થઈ છે. સગાઈનો પ્રસંગ ગયા શનિવારે ગોવામાં યોજવામાં...