Home Tags Earthquake

Tag: Earthquake

ઈન્ડોનેશિયામાં 7.2; ઓસ્ટ્રેલિયામાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો,...

જકાર્તા - ઈન્ડોનેશિયાનો નોર્થ મલુકુ પ્રાંત આજે 7.2ની તીવ્રતાના ધરતીકંપથી હચમચી ગયો હતો, પરંતુ એનાથી સમુદ્રમાં સુનામી મોજાં ઉછળ્યા નહોતા. આ ભૂકંપ સ્થાનિક સમય મુજબ રવિવારે સાંજે 6.10 વાગ્યે આવ્યો...

રાતોરાત અચાનક કયાં ગાયબ થઈ ગયો પાકિસ્તાનનો...

નવી દિલ્હી- કુદરતની ક્યારેક અજબગજબની ઘટનાઓ સામે આવતી હોય છે. વિશ્વાસ નથી થતો કે આવું પણ થઈ શકે છે. પાકિસ્તાનમાં કંઈક એવું જ થયું છે. પાકિસ્તાનના ગ્વાદરના દરિયા નજીક...

કેલિફોર્નિયામાં 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ઘણી જગ્યાએ...

નવી દિલ્હીઃ અમેરિકાના કેલિફોર્નિયામાં 7.1ની તીવ્રતાના ભૂકંપથી ભય વ્યાપી ગયો મચી ગયો છે. છેલ્લાં 20 વર્ષમાં ત્યાં આવો શક્તિશાળી ભૂકંપ નથી આવ્યો. છેલ્લાં 48 કલાક દરમિયાન અહીંયા આ બીજો...

4.8ની તીવ્રતા સાથે બનાસકાંઠાથી લઇ થલતેજ સુધી...

નવી દિલ્હીઃ બુધવારે મોડી રાત્રે ઉત્તર ગુજરાત સહિત અરવલ્લી, અંબાજી, માઉન્ટઆબુ, હિંમતનગર સહિતના વિસ્તારોમાં આશરે 10.40 સમયે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ધાબા પર સૂઇ રહેલાં રહીશોમાં ભારે દોડધામ મચી...

મુંબઈ નજીકના પાલઘરમાં ફરી ધરતીકંપનો આંચકો આવ્યો;...

મુંબઈ - અહીંથી નજીકમાં આવેલા પાલઘર જિલ્લામાં આજે ફરી ભૂકંપનો આંચકો લાગ્યો હતો. જિલ્લાના કેટલાક ભાગોમાં આવેલા ભૂકંપના આંચકાની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 4.3ની નોંધાઈ હતી. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ...

તાજિકિસ્તાનમાં આવેલા ભૂકંપનો આંચકો દિલ્હીમાં લાગ્યો; તીવ્રતા...

નવી દિલ્હી - આજે સવારે લગભગ 8 વાગ્યે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ભૂકંપનો એક હળવો આંચકો લાગ્યો હતો. ધરતીમાં અમુક સેકંડ સુધી ધ્રુજારી રહી હતી. યુનાઈટેડ સ્ટેટ્સ જિઓલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર,...

સૌરાષ્ટ્ર, કચ્છમાં સાત કલાકમાં ધરતીકંપના 4 હળવા...

અમદાવાદ - ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં આજે બપોરે ભૂકંપના ચાર આંચકા લાગ્યા હતા. સાત કલાકમાં આ ચાર હળવા આંચકા લાગ્યા હતા. સદ્દભાગ્યે ક્યાંય જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના અહેવાલ...

દક્ષિણ ફિલિપીન્સમાં ભયાનક ભૂકંપના આંચકા, સુનામી ત્રાટકે...

નવી દિલ્હી- દક્ષિણી ફિલિપીન્સના મિન્દનાઓ ટાપુમાં શનિવારે 6.9ની તીવ્રતાના ભયાવહ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ફિલિપીન્સ અને પાડોશી દેશ ઈન્ડોનેશિયાના કેટલાક વિસ્તારોમાં સુનામી ત્રાટકે તેવી આશંકા છે. અમેરિકન ભૂગર્ભ સર્વેક્ષણે...

કચ્છમાં ભૂકંપના 3 આંચકા: લોકો ઠંડીમાં ઘરની...

અમદાવાદ- કચ્છમાં છેલ્લા કેટલાય સમયથી ભૂકંપના આંચકાઓ સતત ચાલુ છે. ત્યારે ફરી એકવાર ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. જેમાં સવારે 6.21 કલાકે 3.2ની તીવ્રતા સાથે ભચાઉવાસીઓને ભૂકંપના આંચકાનો અનુભવ...

ધરા ધ્રૂજવાનું વધી રહ્યું છે પ્રમાણ, સુરેન્દ્રનગરમાં...

અમદાવાદઃ ભૂંકપનો આંચકો અનુભવવો ગુજરાતવાસીઓ માટે મોટી દુર્ઘટનાની યાદ તાજી કરાવી દેનાર અનુભવ બની રહે છે ત્યારે આજે સુરેન્દ્રનગરમાં સમયાંતરે પાંચવાર ધરતીકંપના હળવા આંચકા અનુભવાતાં ગભરાટ ફેલાયો છે. એટલું...