Home Tags Drugs case

Tag: drugs case

ગુજરાતમાં દોઢ કિલો ચરસ જપ્તઃ બેની ધરપકડ

ભૂજઃ રાજ્યના કચ્છ જિલ્લામાં દોઢ કિલો ચરસ જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસે આ ચરસના જથ્થા સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, એમ પોલીસે અધિકારીએ કહ્યું હતું. કચ્છના માંડવી પોલીસ...

ક્રૂઝ-ડ્રગ-કેસની તપાસમાંથી સમીર વાનખેડેને હટાવી લેવાયા

મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે સામે ભ્રષ્ટાચારના કરાયેલા આરોપોમાં તપાસ હાથ ધરવામાં આવી હોવાને કારણે એમને મુંબઈ લક્ઝરી ક્રૂઝ ડ્રગ્સ કેસની તપાસ તેમજ અન્ય...

આર્યનની-‘ઘરવાપસી’: ‘મન્નત’ બંગલાની બહાર વહેલી દિવાળી ઉજવાઈ

મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ક્રૂઝ ડ્રગ્સ કેસમાં સંડોવણી બદલ પકડાયા બાદ ચાર અઠવાડિયા (28 દિવસ) સુધી જેલમાં રહ્યા બાદ જામીન મંજૂર થતાં આજે જેલમાંથી છૂટ્યો...

આર્યને જામીન માટેની કડક-શરતોનું પાલન કરવાનું રહેશે

મુંબઈઃ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં પકડાયેલા સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી મુંબઈ હાઈકોર્ટે મંજૂર કરી છે. એ માટે કોર્ટે અમુક શરતો મૂકી છે, જેનું આર્યને પાલન કરવાનું...

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાન સહિત ત્રણને...

મુંબઈઃ બોલીવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને છેવટે ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઇકોર્ટથી જામીન મળ્યા છે. આર્યન ખાનની સાથે અન્ય બે આરોપીઓ અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને પણ...

આર્યનની જામીન અરજીઃ સુનાવણી ગુરુવાર સુધી મુલતવી

મુંબઈઃ ડ્રગ્સ કેસમાં પકડાયેલા આર્યન ખાને નોંધાવેલી જામીન અરજી પર મુંબઈ હાઈકોર્ટે આજે પણ નિર્ણય લીધો નથી. સિંગલ-જજની બેન્ચે સુનાવણી આજે મુલતવી રાખી હતી અને તે આવતીકાલે બપોરે ચાલુ...

‘બધાયના-સંતાન જેલમાં જશે, પછી એક્તા આવશે’: મીકાસિંહ

મુંબઈઃ ગાયક મીકા સિંહે આર્યન ખાન ડ્રગ્સ કેસના સંબંધમાં બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને સમર્થન કર્યું છે. દિગ્દર્શક સંજય ગુપ્તાએ કરેલા એક ટ્વીટના જવાબમાં મીકા સિંહે આર્યન ડ્રગ્સ કેસના મામલે...

ડ્રગ્સ-કેસમાં ખંડણીનો આરોપઃ વાનખેડે સામે વિજિલન્સ તપાસ

મુંબઈઃ બોલીવુડની અનેક હસ્તીઓને સંડોવતા ડ્રગ્સ કેસમાં હવે ખુદ કેન્દ્રીય તપાસ એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના ઝોનલ અધિકારી સમીર વાનખેડે પણ સપડાઈ ગયા છે. ક્રુઝ ડ્રગ્સ કેસમાં પ્રભાકર સાઈલ નામના...

આર્યન વિશે કેન્દ્રીયપ્રધાન આઠવલેની શાહરૂખ ખાનને સલાહ

નવી દિલ્હીઃ કેન્દ્રના સામાજિક ન્યાય અને સશક્તિકરણ ખાતાના પ્રધાન રામદાસ આઠવલેએ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને સલાહ આપી છે કે તે એના પુત્ર આર્યન ખાનને સુધારણા કેન્દ્રમાં મોકલે, જેની મુંબઈમાં...

અભિનેત્રી અનન્યા પાંડેનાં ઘર પર NCBનાં દરોડા

મુંબઈઃ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી (બોલીવુડ)માં ડ્રગ્સના વ્યાપેલા દૂષણનો પર્દાફાશ કરવા કેન્દ્રીય તપાસ એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ભારે ઝપાટો બોલાવ્યો છે. આજે એજન્સીના અધિકારીઓએ યુવા અભિનેત્રી અનન્યા પાંડેનાં અત્રે...