Home Tags DRDO

Tag: DRDO

નેક્સન-EV સળગી જવાની ઘટનાઃ કેન્દ્ર સરકારે તપાસ...

મુંબઈઃ પડોશના પાલઘર જિલ્લાના વસઈ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પંચવટી હોટેલ પાસે ગયા બુધવારે ટાટા મોટર્સની નેક્સન ઈલેક્ટ્રિક વેહિકલ કાર આગમાં સળગી જવાની ઘટનામાં તપાસ કરવાનો કેન્દ્ર સરકારે આદેશ આપ્યો...

બ્રહ્મોસના ડેપ્યુટી CEOને ડિઝેસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ એનાયત

નવી દિલ્હીઃ વર્લ્ડ ડિઝેસ્ટર મેનેજમેન્ટ કોંગ્રેસે બ્રહ્મોસ એરોસ્પેસના ડેપ્યુટી CEO સંજીવ જોશીને 2020થી 2021 સુધી કોરોના રોગચાળામાં ડિઝેસ્ટર રિસ્ક માટે એવોર્ડ એનાયત કર્યો હતો. નવી દિલ્હીમાં બુધવારે સાંજે ટુરિઝમ એન્ડ...

આત્મનિર્ભર ભારતઃ સંરક્ષણપ્રધાને કંપનીઓને કાઉન્ટર ડ્રોન સિસ્ટમ...

નવી દિલ્હીઃ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ડેવલપ્ડ કાઉન્ટર ડ્રોન સિસ્ટમ (DRDO) દ્વારા વિકસિત ડ્રોન ટેક્નોલોજી (CDT)ને અદાણી ડિફેન્સ સિસ્ટમ, લાર્સન એન્ડ ટ્રુબ્રો, એસ્ટ્રા માઇક્રોવેવને સોંપી હતી. આને સંરક્ષણનાં સરંજામ બનાવવા...

DRDOના વૈજ્ઞાનિકે દિલ્હી કોર્ટમાં બ્લાસ્ટ કર્યો હતોઃ...

નવી દિલ્હીઃ રોહિણી કોર્ટમાં નવ ડિસેમ્બરે લો ઇન્ટેસિટી બ્લાસ્ટ થયો હતો. આને લઈને ચોંકાવનારા ખુલાસા દિલ્હી પોલીસે કર્યા છે. રોહિણી બ્લાસ્ટનો કેસ દિલ્હી પોલીસે સ્પેશિયલ સેલને ટ્રાન્સફર કર્યો હતો....

‘કોરોના-પ્રતિરોધક દવા 2-DG જૂનમાં ઉપલબ્ધ થશે’

નવી દિલ્હીઃ હૈદરાબાદસ્થિત અગ્રગણ્ય ફાર્માસ્યુટિકલ કંપની ડો. રેડિઝ લેબોરેટરીઝ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોરોનાવાઈરસ-પ્રતિરોધક દવા ટુ-ડોક્સી-ડી-ગ્લુકોઝ (2-DG) જૂન મહિનાના મધ્યભાગથી દેશની બજારોમાં ઉપલબ્ધ કરવામાં આવશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના...

કોંગ્રેસ રાજસ્થાન,પંજાબની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરેઃ પ્રદીપસિંહ

ગાંધીનગરઃ ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે કોરોના રોગચાળામાં પણ સત્તા ભૂખી કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરે છે, એ હતાશાજનક છે. કોંગ્રેસે ગુજરાત સરકાર...

ગ્લેશિયર કે હિમ-સ્ખલનઃ DRDOની ટીમ તપાસ કરશે

દહેરાદૂનઃ દહેરાદૂન સ્થિત વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલિયન જિયોલોજીના ડિરેક્ટર ડો. કલાચંદ સૈને કહ્યું હતું કે ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યું, હિમ સ્ખલન થયું કે પછી ભૂસ્ખલન કે પછી અંદરનું ઝરણું તૂટ્યું-...

સીઆરપીએફને મળી 21 ‘રક્ષિતા’ બાઈક એમ્બ્યુલન્સ

નવી દિલ્હીઃ દેશમાં માઓવાદી-નક્સલવાદી હિંસાગ્રસ્ત રાજ્યોમાં કે બળવાખોરીગ્રસ્ત ઈશાન ભારતના રાજ્યોમાં ફરજ બજાવતી વખતે ઘાયલ થતા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના જવાનોના જાન બચાવવા માટે દેશી ટેક્નોલોજીના ઉપયોગ સાથે...

અરબી સમુદ્રમાં ‘બ્રહ્મોસ’ મિસાઈલનું પરીક્ષણ સફળ રહ્યું

મુંબઈઃ ભારતે સુપરસોનિક ક્રૂઝ ‘બ્રહ્મોસ’ મિસાઈલના પરીક્ષણમાં આજે સફળતા હાંસલ કરી બતાવી છે. ભારતીય નૌકાદળના સ્વદેશી ટેક્નોલોજીથી બનાવેલા યુદ્ધજહાજ 'INS ચેન્નાઈ' પરથી ‘બ્રહ્મોસ’ ફાયર કરવામાં આવી હતી. એણે અરબી સમુદ્ર...

35-દિવસમાં 10 મિસાઈલનું સફળ પરીક્ષણઃ ભારતની કમાલ

નવી દિલ્હીઃ ભારતની મિલિટરી રિસર્ચ અને ડેવલપમેન્ટની કામગીરી સંભાળતી એજન્સી ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) આવતા અઠવાડિયે 800 કિ.મી. રેન્જ ધરાવતી ‘નિર્ભય’ સબ-સોનિક ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ કરવાની છે....