Home Tags Documents

Tag: Documents

રૂ.3700-કરોડ બેન્ક-કૌભાંડમાં CBIના 100થી વધુ સ્થળોએ દરોડા

નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ એજન્સી CBI (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને)એ રૂ. 3700 કરોડનાં વિવિધ બેન્ક કૌભાંડો સંદર્ભે દેશમાં 100 સ્થળોએ દરોડા પાડ્યા છે, જેમાં તપાસ એજન્સીએ 11 રાજ્યોમાં 30થી...

કોરોના-રસી મૂકાવવી છે? આ દસ્તાવેજો તૈયાર રાખજો

નવી દિલ્હીઃ ભારતે દુનિયાની સૌથી મોટી રસીકરણ ઝુંબેશનો ગઈ કાલથી આરંભ કરી દીધો છે. પ્રથમ તબક્કા અંતર્ગત ગઈ કાલે પહેલા દિવસે 2 લાખ જેટલા લોકોને ગઈ કાલે કોરોના વાઈરસ...

કોવિડ-19ની રસીને મંજૂરી બાદ લોકોને આવતા સપ્તાહથી...

નવી દિલ્હીઃ સરકારે કોરોના વાઇરસની બે રસીઓને નિયમનકારી મંજૂરીઓ આપી છે, ત્યારે સરકારે એ રસીને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, એમ ઉચ્ચ સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે...

કોવિડ-19ની રસી લેવા માટે જરૂરી દસ્તાવેજ, પ્રક્રિયા

નવી દિલ્હીઃ ડ્રગ્સ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયા (DGCI) દ્વારા ઇમર્જન્સી માટે બે કોરોના વાઇરસની રસી- એસ્ટ્રાઝેનકા-ઓક્સફર્ડ (કોવિશિલ્ડ) અને ભારત બાયોટેક (કોવાક્સિન)ની રસીને મંજૂરી આપી છે, કોવિશિલ્ડ અને કોવાક્સિનને બે ડોઝમાં...

મુંબઈ પોલીસ હવે સુશાંત મૃત્યુ કેસમાં તપાસ...

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભેદી મૃત્યુના કેસની તપાસ કેન્દ્રીય એજન્સી સીબીઆઈએ પોતાને હસ્તક લીધી છે. આ કેસમાં હવે મુંબઈ પોલીસ વધારે કોઈ પ્રકારની તપાસ કરી નહીં શકે....

તમામ જરુરી ડોક્યુમેન્ટ્સ માટે માત્ર એક જ...

નવી દિલ્હીઃ આધારકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ અને બેંક ખાતા માટે ભવિષ્યમાં આપને અલગ અલગ ડોક્યુમેન્ટ્સ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળી શકે છે. ગૃહમંત્રી અમિત શાહે આ તમામ ડોક્યુમેન્ટ્સ માટે એક...

આધાર કાર્ડનો નંબર ખોટો દર્શાવવા બદલ 10...

નવી દિલ્હી - મોટરકાર કે ઘર ખરીદવવા માટે, વિદેશમાં પ્રવાસે જવા માટે અથવા કોઈ મૂડીરોકાણ કરવું હોય તો પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ન હોય તો આધાર યુનિક આઈડેન્ટિટી નંબર...

ભારતીયોના સ્વિસ બેંક ખાતાઓની જાણકારીઓ હવે હાથવેંતમાં…

નવી દિલ્હીઃ સ્વિટ્ઝર્લેન્ડ સરકારે સંકેત આપ્યાં છે કે ભારતને સ્વિસ બેંકના ખાતાઓની જાણકારી આપવા માટે તે તૈયાર છે, પરંતુ આના માટે ભારત પાસેથી કેટલાક દસ્તાવેજો પ્રાપ્ત કરવા જરુરી છે....

28 વર્ષે બદલાઈ દસ્તાવેજો માટેની ફી, હવે...

ગાંધીનગર-વિધાનસભા સત્રમાં આજે થયેલી મહત્ત્વની કામગીરીમાં ભાગીદારી સુધારા વિધેયક રજૂ કરીને પસાર પણ કરવામાં આવ્યું હતું. ગઈકાલે બજેટ વાંચન દરમિયાન નાયબ સીએમ નિતીન પટેલે આ દરખાસ્ત રજૂ કરી હતી...

હવે દસ્તાવેજ માટેની સ્ટેમ્પ ડ્યૂટી ઑનલાઈન ભરી...

ગાંધીનગર- ગુજરાત સરકારે ડિજિટલ ગુજરાત નિર્માણક્ષેત્રે વધુ એક નકકર કદમ ભરીને નાગરિકો ઘેર બેઠાં, દસ્તાવેજ માટે થતી સ્ટેમ્પ ડ્યૂટી ઑનલાઈન ભરી શકે તે માટે ઈ-પેમેન્ટ વ્યવસ્થા ઉભી કરી છે....