Tag: Diwali Bonanza
કેન્દ્રીય કર્મચારીઓને ફેસ્ટિવલ ગિફ્ટઃ રૂ.10,000 એડવાન્સ મળશે
નવી દિલ્હીઃ કોરોના સંકટને કારણે ભારતીય અર્થતંત્રમાં માગને વેગ આપવા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારામને કેટલાંક પગલાંની પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓ માટે ફેસ્ટિવલ સ્કીમ લઈને...