Home Tags Dilip Kumar

Tag: Dilip Kumar

દિલીપકુમારની ફિલ્મ રાજ કપૂરે લીધી  

રાજ કપૂર-નરગીસની ફિલ્મ 'આવારા' (૧૯૫૧) ની વાર્તા અસલમાં નિર્દેશક મહેબૂબ ખાનની દિલીપકુમાર સાથેની ફિલ્મ માટે સંભળાવવામાં આવી હતી. મહેબૂબ ખાન દિલીપકુમાર સાથે એક ફિલ્મ બનાવવાનું વિચારતા હોવાનું જાણવા મળતાં...

કિશોરકુમાર દિલીપકુમારનો અવાજ ના બન્યા 

અભિનેતા દિલીપકુમાર માટે સંગીતકારોએ જે ફિલ્મ પછી કિશોરકુમારના અવાજનો ઉપયોગ કરવાનું ટાળ્યું એ હતી 'સગીના'(૧૯૭૪). આ ફિલ્મનું 'સાલા મેં તો સાહબ બન ગયા' જેવું ગીત લોકપ્રિય થયું હોવા છતાં...

સાયરા બાનુ ડિપ્રેશનનો શિકાર બન્યાં નથીઃ ડોક્ટર

મુંબઈઃ ઈસ્કેમિયા તરીકે ઓળખાતી હૃદયની એક તકલીફને કારણે ગયા અઠવાડિયે અહીંના ખાર ઉપનગરની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરાયેલાં પીઢ બોલીવૂડ અભિનેત્રી સાયરા બાનુનાં સ્વાસ્થ્ય વિશે એમનાં ડોક્ટરે સ્પષ્ટતા કરી છે. સાયરા...

હોસ્પિટલમાં દાખલ સાયરા બાનુની એન્જિયોગ્રાફી કરાશે

મુંબઈઃ  બોલીવૂડની મશહૂર અભિનેત્રી સાયરા બાનુ છેલ્લા ચાર દિવસથી શ્વાસમાં તકલીફ અને બ્લાડપ્રેશર અને સુગર લેવલ વધવાને કારણે મુંબઈની ખારસ્થિત હિન્દુજા હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી...

સાયરાબાનુની તબિયત બગડતાં હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ

મુંબઈઃ હિન્દી ફિલ્મોનાં પીઢ અભિનેત્રી સાયરા બાનુની તબિયત બગડતાં એમને ખાર ઉપનગરની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. સ્વ. અભિનેતા દિલીપકુમારના પત્નીને ત્રણ દિવસ પહેલાં બ્લડ પ્રેશર સંબંધિત તકલીફો...

દિલીપકુમારે ‘મધર ઇન્ડિયા’ સ્વીકારી નહીં

સુનીલ દત્ત જે 'બિરજૂ' ની ભૂમિકા કરીને જાણીતા થયા એ માટે સૌથી પહેલાં દિલીપકુમારને પસંદ કરવામાં આવ્યા હતા. પરંતુ કેટલાક કારણોથી દિલીપકુમારે એ ભૂમિકા સ્વીકારી ન હતી. નિર્દેશક મહેબૂબ...

યૂસુફસાહેબે વેધક દષ્ટિએ દાદામુનિને જોતાં સન્નાટો છવાઈ...

યૂસુફ ખાન ઉર્ફે દિલીપકુમાર એમની ફિલ્મનાં વિષયવસ્તુને લીધે ટ્રેજેડી કિંગ તરીકે પંકાયેલા, પણ રમૂજની એમની સૂઝ ગજ્જબની હતી. આનો પુરાવો આપતો એક પ્રસંગ ગયા વર્ષે સ્વર્ગસ્થ થયેલા રિશી કપૂરે...

કોણ હતા દિલીપકુમારના ગુરુ?

હિંદી સિનેમાના છેલ્લા મુઘલ દિલીપકુમારનો બુધવારે, 7 જુલાઈએ ઈંતેકાલ થયો એ પછી એમને યથોચિત અંજલિ અપાઈ ગઈ છે. ‘ચિત્રલેખા’એ પણ પ્રેસમાં છપાઈ રહેલા અંકને અટકાવી અંજલિ અર્પી. એટલે આપણે વાત...

પોતાની ‘ટ્રેજેડી કિંગ’ની છાપને હટાવી દેવા દિલીપ...

7 જુલાઈ, 2021ના બુધવારે સવારે 7 વાગ્યે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દિલીપ કુમાર (98)ના નિધન સાથે હિન્દી ફિલ્મ જગત અને દેશ-વિદેશમાં વસતા ભારતીય ફિલ્મરસિકોએ એક મહાન લોકપ્રિય અભિનેતાને ગુમાવ્યા છે....

અનોખો અને એકમાત્ર: સાયરાબાનુએ લીધેલો દિલીપ કુમારનો...

દંતકથા સમાન અભિનેતા દિલીપ કુમારનું 7 જુલાઈ, 2021ના રોજ નિધન થયું છે. એમના ઈન્ટરવ્યૂ તો અનેક પત્રકારોએ લીધા હતા, પણ એક ઈન્ટરવ્યૂ એમના અભિનેત્રી પત્ની સાયરાબાનુએ લીધો હતો જે...