Home Tags Dengue

Tag: Dengue

શહેરમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસોમાં ઉત્તરોત્તર વધારો

અમદાવાદઃ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ થઈ રહ્યો છે. શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ડિસેમ્બરના ૧૧ દિવસમાં ડેન્ગ્યુના ૮૧ અને ચિકનગુનિયાના ૭૯ કેસ...

ઊંઝાનાં વિધાનસભ્ય, પ્રતિભાશાળી નેતા આશાબેન પટેલનું નિધન

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના ઊંઝા શહેરના ભાજપના વિધાનસભ્ય ડો. આશાબેન પટેલનું ડેન્ગ્યૂ બીમારીને કારણે આજે અવસાન થયું છે. એ 44 વર્ષનાં હતાં. એમને વધુ સારવાર માટે અહીંની ઝાઈડસ હોસ્પિટલમાં દાખલ...

 દેશમાં ડેન્ગ્યુ બેકાબૂઃ રાજ્યોમાં કેસો 50,000ને પાર

નવી દિલ્હીઃ દેશનાં કેટલાંય રાજ્યોમાં ડેન્ગ્યુનો કહેર વધતો જાય છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, ઓડિશા અને જમ્મુ-કાશ્મીર સહિત કેટલાંય રાજ્યોમાં લોકોની હાલત ડેન્ગ્યુથી ખરાબ થઈ રહી છે....

વિશ્વની-પ્રથમ ડેન્ગ્યૂ-પ્રતિરોધક રસી બનાવવામાં વ્યસ્ત છે ભારતના-વિજ્ઞાનીઓ

નવી દિલ્હીઃ દેશમાં એક તરફ કોરોનાવાઈરસ રોગચાળાએ વ્યાપક રીતે ફેલાવો કર્યો છે ત્યારે ડેન્ગ્યૂ બીમારીના કેસ પણ દેશમાં વધી રહ્યા છે. કેન્દ્ર સરકારે ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 11 રાજ્યોને વાઈરલ...

ગુજરાત સહિત 11-રાજ્યોને ડેન્ગ્યૂના ફેલાવા વિશે કેન્દ્રની-ચેતવણી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 11 રાજ્યોની સરકારોને ચેતવણી આપી છે કે તેઓ સેરોટાઈપ-2 ડેન્ગ્યૂ બીમારીને કાબુમાં રાખવા માટેના પગલાં લે. આ 11 રાજ્યો છેઃ ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક,...

રાજ્યમાં ડેંગ્યુ સહિત મચ્છરજન્ય રોગોમાં ભારે ઉછાળો

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક મહિનાથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. વાઇરલ ફીવર, ડેન્ગ્યુ,ચિકનગુનિયા ઉપરાંત પાણીજન્ય એવા ટાઇફોઇડ અને કમળા તથા ઝાડા અને ઊલટી જેવા...

વિશ્વ મચ્છર-દિવસઃ સૌથી ઘાતક પ્રાણી વિશે જાણવું...

લંડનઃ મચ્છરોથી થનારી બીમારી વિશે જાગરુકતા ફેલાવવા માટે પ્રતિ વર્ષ 20 ઓગસ્ટે વિશ્વ મચ્છર દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. બ્રિટિશ સર રોનાલ્ડ રોસે 1897માં માદા મચ્છર અને મેલેરિયા વચ્ચે...

કોરોના રોગચાળા વચ્ચે કેરળમાં ઝિકા-વાઇરસનો પહેલો કેસ...

નવી દિલ્હીઃ કેરળમાં ઝિકા વાઇરસનો પહેલો કેસ નોંધાયો છે. રાજ્યમાં 19 વધુ લોકોને ઝિકા વાઇરસ સંક્રમિત હોવાની આશંકાએ તેમનાં સેમ્પલ પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી (NIV)માં મોકલવામાં આવ્યા છે....

ડૉ. ડેંગ કરતાં પણ ખતરનાક ડેન્ગ્યુ, પણ...

એક મહિના પહેલાં દેશે સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. તેની આસપાસ તમે ‘કર્મા’ નામની ફિલ્મ જરૂર જોઈ હશે. તેમાં ખલનાયકનું નામ ડૉ. ડેંગ હતું. તે ભારતનો દુશ્મન હતો અને ભારતનો વિનાશ...

નિર્માતા વિપુલ શાહને ડેન્ગ્યૂ થયો; હવે તબિયત...

મુંબઈ - જાણીતા બોલીવૂડ નિર્માતા વિપુલ અમૃતલાલ શાહને ડેન્ગ્યૂની બીમારી થઈ છે. એમની તબિયત હવે ઘણી સુધારા પર છે અને આવતીકાલ સુધીમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે, એવું એમના અભિનેત્રી...