Home Tags Delta Variant

Tag: Delta Variant

રસીના બંને-ડોઝ લેનારા ડેલ્ટાથી-નિશ્ચિંત ન રહેઃ WHO

ન્યૂયોર્કઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) તરફથી દુનિયાનાં લોકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ કોરોનાવાઈરસ બીમારીના ફેલાવા સામે સતર્ક રહેવાનું હજી ચાલુ જ રાખે, ખાસ કરીને ડેલ્ટા વેરિઅન્ટના ફેલાવાથી....

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બે સપ્તાહ લોકડાઉન, કડક નિયંત્રણો

મેલબોર્નઃ કોરોના વાઇરસ સામે જંગ જીતી ચૂકેલા દેશોમાં ફરી એક વાર લોકડાઉનનું સંકટ આવ્યું છે. વાઇરસના વધુ સંક્રમિત ડેલ્ટા વેરિયેન્ટના વધતા કેસોને કારણે ફરીથી લોકડાઉન લગાવવું પડ્યું છે. સામાન્ય...

મહારાષ્ટ્રમાં દોઢ-લાખ લોકો કોરોના-રસીનો બીજો ડોઝ ચૂકી-ગયા

મુંબઈઃ કોરોનાવાઈરસ બીમારીના ખતરનાક અને વધારે ચેપી એવા ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ્સ ભારતભરમાં તેમજ દુનિયામાં અનેક ઠેકાણે ફેલાયા છે ત્યારે એવી ચોંકાવનારી માહિતી જાણવા મળી છે કે મહારાષ્ટ્રમાં...

કોરોનાનું ડેલ્ટા-પ્લસ સ્વરૂપ હાલ ચિંતાજનક નહીં: સરકાર

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે કોરોના વાઇરસનું ડેલ્ટા પ્લસ સ્વરૂપ અત્યાર સુધી ચિંતાજનક નથી અને દેશમાં એની હાજરીની તપાસ કરવી પડશે અને એના પર નજર રાખવી...

ડેલ્ટા-સંક્રમિતને રસીના બે-ડોઝ હોસ્પિટલ-સારવારથી બચાવે: બ્રિટિશરોનો દાવો

લંડનઃ બ્રિટનના વિજ્ઞાનીઓએ એવો દાવો કર્યો છે કે ફાઈઝર/બાયોએનટેકની કોરોના-પ્રતિરોધક રસીના બે ડોઝ લેનાર વ્યક્તિને જો કોરોનાવાઈરસના નવા વેરિઅન્ટ ડેલ્ટાનો ચેપ લાગે તો પણ એણે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર...

UKમાં 19 જુલાઈ સુધી લોકડાઉનનાં નિયંત્રણો વધારાયાં

લંડનઃ વડા પ્રધાન બોરિસ જોન્સને ઇંગ્લેન્ડમાં લોકડાઉનનાં નિયંત્રણોને 19 જુલાઈ સુધી વધારી દીધાં છે. બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને દેશમાં ડેલ્ટા વેરિયેન્ટને લીધે સંક્રમણમાં વધારો થતાં ઇંગ્લેન્ડમાં કોરોનાને લીધે...

બ્રિટનમાં લોકડાઉન લંબાવાશે? કોરોનાના ‘ડેલ્ટા’ વેરિઅન્ટથી ગભરાટ

લંડનઃ કોરોનાવાઈરસ મહાબીમારીના ભારત કે ડેલ્ટા વેરિઅન્ટના કેસ બ્રિટનમાં વધી રહ્યા હોવાથી દેશમાં લોકડાઉન નિયંત્રણોનો અંત લાવવાનું ચાર અઠવાડિયા લંબાવવા વિશે વડા પ્રધાન બોરીસ જોન્સનની સરકાર વિચારી રહી છે....

ભારતમાં કોરોનાનો ફક્ત એક વેરિયેન્ટ જ ચિંતાનું...

જીનિવાઃ WHOએ કહ્યું હતું કે ભારતમાં મળેલા કોવિડ-19ના ડેલ્ટા સંસ્કરણનો માત્ર એક સ્ટ્રેન હવે ચિંતાજનક છે, જ્યારે સંસ્થાએ બે અન્ય સ્ટ્રેનને ડાઉનગ્રેડ કરી દીધા છે. વાઇરસના B.1.617ના સંસ્કરણ- જેણે...