Home Tags Decision

Tag: decision

દિલ્હીમાં ભારે-વાહનો પર પ્રતિબંધ; વેપારીઓ નારાજ

નવી દિલ્હીઃ આ રાષ્ટ્રીય પાટનગર શહેરમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની સરકારે આવતા ઓક્ટોબરથી મધ્યમ અને ભારે કદના માલવાહક વાહનોને પાંચ મહિના સુધી પ્રવેશ ન આપવાનું...

પવારને રાષ્ટ્રપતિ બનવાની ઈચ્છા નથી

મુંબઈઃ રાષ્ટ્રપતિપદની આગામી ચૂંટણીમાં શરદ પવાર વિરોધપક્ષોના સર્વમાન્ય ઉમેદવાર તરીકે પસંદ કરાય એવી ગઈ કાલે અમુક અહેવાલોમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ પવારે સ્પષ્ટતા...

રાષ્ટ્રપતિપદ: પવારનું નામ ચર્ચામાં; ભાજપના-નિર્ણય પર લક્ષ

નવી દિલ્હીઃ નવા, 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18 જુલાઈએ મતદાન થવાનું છે અને 21મીએ મતગણતરી અને પરિણામ છે. આ ચૂંટણી માટે સંભવિત ઉમેદવારની પસંદગી માટે ભાજપ અને બિન-ભાજપ પક્ષોમાં...

કેન્દ્રીય કર્મચારીઓનાં DA-વધારાની કદાચ આજે જાહેરાત થાય

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારનાં લાખો કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (DA)ની ટકાવારીમાં વધારાને લગતા સારાં સમાચાર કદાચ આજે મળી શકે છે. એવી ધારણા છે કે સાતમા પગારપંચે કરેલી ભલામણો અંતર્ગત DAમાં...

રાજીનામાનો નિર્ણય કોહલીનો અંગતઃ સૌરવ ગાંગુલી

કોલકાતાઃ વિરાટ કોહલીએ દેશની ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપવાની ગઈ કાલે જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા. દક્ષિણ આફ્રિકાની ધરતી પર ગૃહ ટીમ સામેની ટેસ્ટ સીરિઝમાં ટીમ ઈન્ડિયાના 1-2થી...

લાંબા-અંતરની ટ્રેનોમાં મહિલાઓ માટે બર્થ આરક્ષિત રખાશે

નવી દિલ્હીઃ મહિલાઓ માટે ભારતની ટ્રેનોમાં પ્રવાસ કરવાનું વધારે સુરક્ષિત બનાવવા માટે ભારતીય રેલવેએ લાંબા અંતરની ટ્રેનોમાં મહિલાઓ માટે સીટ રિઝર્વ્ડ રાખવાનું નક્કી કર્યું છે. આને કારણે લાંબા અંતરની...

હેડિંગ્લીમાં ધબડકોઃ કેપ્ટન કોહલીના બચાવમાં આવ્યો પંત

લીડ્સઃ અહીંના હેડિંગ્લી મેદાન પર ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચ ગઈ કાલથી શરૂ થઈ છે, પણ ભારતીય ટીમ માટે પહેલો જ દિવસ ગોઝારો નિવડ્યો. કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને...

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી-દળો હટાવી લેવાનો નિર્ણય યોગ્યઃ બાઈડન

વોશિંગ્ટનઃ અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની આગેવાની હેઠળના લશ્કરી દળોને હટાવી લેવાના અમેરિકાની સરકારના નિર્ણયને પગલે તે દેશમાં તાલિબાન સંગઠને ફરી જોર મેળવી લીધું છે અને સત્તા ફરી કબજે કરી લીધી છે...

યોગ, નેચરોપથી ડિગ્રીધારકો હવે લોકોની સારવાર કરી...

ગાંધીનગરઃ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન  નીતિન પટેલે જણાવ્યું છે કે નાગરિકોને યોગ અને નેચરોપેથી સારવાર મળી રહે એ માટે રાજય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે યોગ અને નેચરોપેથીની...

દેશમુખ સામે ગંભીર-આરોપ; CM નિર્ણય લેઃ પવાર

નવી દિલ્હીઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે આજે અહીં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે એમની પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર...