Home Tags Daughter

Tag: daughter

કોહલી-અનુષ્કાની પુત્રી પર બળાત્કારની ધમકીઃ દિલ્હી-પોલીસને નોટિસ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની 9-મહિનાની પુત્રી વામિકા પર બળાત્કાર કરવાની અપાયેલી ધમકીના મામલે દિલ્હી મહિલા પંચનાં અધ્યક્ષા સ્વાતી મલિવાલે આજે દિલ્હી પોલીસને નોટિસ ઈસ્યૂ કરી...

સ્વ. પ્રણવ મુખરજીનાં પુત્રી શર્મિષ્ઠાએ રાજકારણ છોડ્યું

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. પ્રણવ મુખરજીનાં પુત્રી શર્મિષ્ઠા મુખરજીએ સક્રિય રાજકારણ છોડવાની જાહેરાત કરી છે. એમણે કહ્યું છે કે પોતે સામાજિક અને કલા-સંસ્કૃતિ સાથે જોડાયેલાં કામોને આગળ વધારશે....

શ્રદ્ધાનાં લગ્નની વાતોને શક્તિ કપૂરે અફવા ગણાવી

મુંબઈઃ પોતાની અભિનેત્રી દીકરી શ્રદ્ધા કપૂર સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠા સાથે લગ્ન કરી રહી હોવાના અહેવાલોને બોલીવુડ ચરિત્ર અભિનેતા શક્તિ કપૂરે નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે શ્રદ્ધા...

ત્રણ વર્ષની પુત્રીની સૂઝબૂઝથી માતાનો જીવ બચ્યો

મુરાદાબાદઃ  એક ત્રણ વર્ષની બાળકીએ રેલવે સ્ટેશન પર બેભાન થયેલી માતાને મદદ કરવા ગજબની સમજદારી દાખવી હતી. આ નિઃસહાય બાળકીએ થોડે દૂર ઊભેલી RPFની મહિલા કોન્સ્ટેબલની પાસે જઈને તેની...

પ્રિન્સ હેરી-મેગનને કન્યારત્ન પ્રાપ્ત; નામ રાખ્યું ‘લિલીબેટ-ડાયના’

સાન્તા બાર્બરા (કેલિફોર્નિયા): બ્રિટનના શાહી પરિવારના સભ્ય અને ‘ડ્યૂક ઓફ સસેક્સ’ પ્રિન્સ હેરી તથા એમના પત્ની ‘ડચેસ ઓફ સસેક્સ’ મેગન માર્કલનાં પરિવારમાં ઉમેરો થયો છે. મેગને પુત્રીને જન્મ આપ્યો...

કેજરીવાલની પુત્રી સાથે ઓનલાઈન સોદામાં રૂ.34,000ની ઠગાઈ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા સાથે એક ઈ-કોમર્સ વેબસાઈટ OLX પર ઠગાઈ કરવામાં આવી છે. હર્ષિતા કેજરીવાલે એક સોફા અને કમ્પ્યુટર ઓનલાઈન વેચવા માટે મૂક્યો...

વિરુષ્કાએ પુત્રીનું નામ ‘વામિકા’ રાખ્યું. જાણો અર્થ…

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી હાલમાં માતા-પિતા બન્યા છે. અનુષ્કાએ 11 જાન્યુઆરી, 2021એ પુત્રીને જન્મ આપ્યો છે. અનુષ્કા અને વિરાટે બેબીનું નામ...

વિરુષ્કાની પુત્રીનું નામ ‘અનવી’ : સોશિયલ મિડિયામાં...

નવી દિલ્હીઃ બોલીવૂડ અભિનેત્રી અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ સોમવારે બપોરે પુત્રીને જન્મ આપ્યો છે. આ આનંદના સમાચાર ખુદ પિતા બનેલા વિરાટ કોહલીએ સોશિયલ...

પાંચ-વર્ષની ઝિવા ધોનીનું પપ્પાની સાથે અભિનયક્ષેત્રમાં પદાર્પણ

રાંચીઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ અનેક જાણીતી કંપનીઓ સાથે એમના ઉત્પાદનોનો પ્રચાર કરવા માટે કરાર કર્યો છે. હવે ધોનીની પાંચ-વર્ષની પુત્રી ઝિવાએ પણ જાહેરખબરના ક્ષેત્રમાં...