Home Tags Darshan

Tag: Darshan

જગન્નાથ મંદિરમાં રસી વગર દર્શનાર્થીઓને પ્રવેશ અપાશે

પુરીઃ ઓડિશામાં પુરી સ્થિત જગન્નાથ મંદિરમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ માટે નેગેટિવ રિપોર્ટ અને કોવિડ-19ની રસીના બે ડોઝ લગાવ્યાનું સર્ટિફિકેટ બતાવવાનું હવે ફરજિયાત નહીં હોય. આ પહેલાં જે લોકો કોરોનાની રસીના...

શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથના બિલ્વશૃંગાર દર્શન

સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે પવિત્ર શ્રાવણ માસની શરુઆત થતા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે અહીંયા...

રથયાત્રા પૂર્વે રાજ્યના મુખ્યપ્રધાન જગન્નાથજીના શરણે, આરતી…

અમદાવાદઃ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં પરંપરાગત રીતે યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રાની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું અને ભક્તિભાવપૂર્વક ભગવાન જગન્નાથજીની આરતી કરી હતી. મુખ્યપ્રધાને જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં અનેક સ્થળોએ...

અમરનાથ યાત્રા 2019: પહેલા દિવસે 8000 ભક્તોએ...

શ્રીનગર - જમ્મુ અને કશ્મીર રાજ્યમાં, શ્રીનગરથી આશરે 141 કિ.મી. દૂર પહાડો પર આવેલી બાબા અમરનાથની ગુફાનાં દર્શન માટે 46-દિવસ ચાલનારી આ વર્ષની અમરનાથ યાત્રાનો આજે પહેલો દિવસ હતો....

અંબાજીઃ ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે લાખો શ્રદ્ધાળુઓએ કર્યા...

અંબાજીઃ આજે મહા સુદ પૂર્ણિમા છે અને આ પૂર્ણિમા મોટી પૂનમ હોવાથી અંબાજીમાં સવારથી જ યાત્રિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જોકે પુલવામામાં થયેલા આંતકવાદી હુમલા બાદ પણ...

ધનતેરસના દિવસે સોમનાથ મહાદેવને કરાયો અલૌકિક શ્રૃંગાર

સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિગ એવા સોમનાથ મહાદેવ ખાતે ધનતેરસના પાવન પર્વને લઈને નૃત્ય મંડપ ખાતે ભક્તો દ્વારા દીપ પ્રજ્વલીત કરવામાં આવ્યા હતા. ગર્ભગૃહ ખાતે પણ દીપાવલી પર્વે વિશેષ દીપો પ્રજવલીત...

શ્રાવણના અંતિમ દિવસે સોમનાથમાં ભક્તોની ભીડ

સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે શ્રાવણ માસના અંતિમ દિવસે સોમનાથ મહાદેવના આંગણે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી હતી. તો સાથે જ શ્રાવણી...

મોહન ભાગવતે સોમનાથના દર્શન કર્યા

સોમનાથઃ આરએસએસના વડા મોહન ભાગવતે આજે સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી. સોમનાથ ખાતે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલે બુકેથી તેમનું સ્વાગત કર્યું હતું. મોહન ભાગવતે સોમનાથ મહાદેવમાં ગંગાજળ અભિષેક...