Home Tags Covishield

Tag: Covishield

કેન્દ્ર ઓમિક્રોન મામલે બુસ્ટર-ડોઝની જરૂરિયાત પર અભ્યાસ...

નવી દિલ્હીઃ દેશમાં અને વિશ્વમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિયેન્ટના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં નવા વેરિયેન્ટ ઓમિક્રોનના કેસો વધીને 358એ પહોંચ્યા છે. જેથી મોદી સરકારે કોરોના વધુ...

મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન ટોપે દિલ્હીમાં માંડવીયાને મળ્યા

નવી દિલ્હી/મુંબઈઃ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે આજે રાષ્ટ્રીય પાટનગરમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. મનસુખ માંડવીયાને મળ્યા હતા અને એમને વિનંતી કરી હતી કે કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી કોવિશીલ્ડના બે ડોઝ...

વિશ્વના 96 દેશોએ ભારતની બંને રસીને માન્યતા...

નવી દિલ્હીઃ વૈશ્વિક કોરોના વાઇરસની સામે નાગરિકોને રક્ષણ પૂરું પાડવા માટે ભારતમાં બે રસી તૈયાર કરવામાં આવી છે. જેમાં એક સ્વદેશી કો-વેક્સિન છે, જેને હૈદરાબાદની ભારત બાયોટેક કંપનીએ બનાવી...

22 નવેમ્બરથી ‘કોવેક્સિન’ રસીને બ્રિટનમાં માન્યતા

નવી દિલ્હી/લંડનઃ બ્રિટન જવા માગતા ભારતીયો માટે ખુશખબર છે. બ્રિટિશ સરકારે કહ્યું છે કે ભારતની સ્વદેશી ટેક્નોલોજી દ્વારા નિર્મિત ‘કોવેક્સિન’નો પણ આવતી 22 નવેમ્બરથી કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીઓની યાદીમાં ઉમેરો કરવામાં...

ઓસ્ટ્રેલિયાએ કોવેક્સિન-રસીને માન્યતા આપી; ભારતીય પ્રવાસીઓને રાહત

કેનબેરાઃ ઓસ્ટ્રેલિયાની સરકારે જાહેરાત કરી છે કે ભારતની સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી કોવેક્સિનને માન્યતા આપવાનો તેણે નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયા સરકારના આ નિર્ણયને લીધે કોરોના-રસીકરણ માટે ભારત સરકારે...

કોવિશીલ્ડ નહીં, ભારતના વેક્સિન-સર્ટિફિકેટ સામે વાંધો-છેઃ બ્રિટન

લંડનઃ બ્રિટિશ સરકારે માન્યતાપ્રાપ્ત રસી તરીકે કોવિશીલ્ડનો સમાવેશ કરવા માટે તેની ટ્રાવેલ નીતિમાં ફેરફાર કર્યો છે. તેમ છતાં, એણે કહ્યું છે કે કોવિશીલ્ડ રસીના બંને ડોઝ લેનાર ભારતીયોએ તો...

કોવિશીલ્ડ સાથે ભેદભાવ કેમ? બ્રિટન-સમક્ષ ભારતનો વિરોધ

નવી દિલ્હીઃ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલાએ આજે જણાવ્યું છે કે બ્રિટિશ સરકારની નવી પ્રવાસ નીતિમાં કોવિશીલ્ડ રસી સાથે કરાયેલો ભેદભાવ અમને સ્વીકાર્ય નથી, કારણ કે આ નીતિ કોવિશીલ્ડ રસીના...

સરકાર કોવિશિલ્ડના બે-ડોઝ વચ્ચેનું અંતર ઘટાડે એવી...

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર રોગચાળાના બચાવ માટે લગાવવામાં આવતા કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનું અંતર ટૂંક સમયમાં ઘટાડે એવી શક્યતા છે, પણ આ વખતે એ માત્ર 45 વર્ષ અને...

8-EU દેશો, સ્વિટ્ઝરલેન્ડે કોવિશીલ્ડ રસીને માન્યતા...

બ્રસેલ્સ/નવી દિલ્હીઃ ભારત સરકારે વિનંતી બાદ કડક વલણ અખત્યાર કર્યા બાદ યૂરોપીયન યૂનિયન (EU )ના 8 દેશો અને સ્વિટ્ઝરલેન્ડે સીરમ ઈન્સ્ટિયૂટ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્મિત કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી કોવિશીલ્ડને માન્યતા...

કોવિશીલ્ડના બંને ડોઝ લેનારને સ્વિટ્ઝરલેન્ડ પ્રવેશ આપશે

ઝુરીકઃ સ્વિટ્ઝરલેન્ડે કોરોનાવાઈરસનો ફેલાવો રોકવાને લગતા નિયંત્રણોમાં છૂટછાટ આપવાની જાહેરાત કરી છે. આ છૂટછાટોમાં વિદેશથી આવતા લોકોને પ્રવેશ આપવાનો પણ સમાવેશ થાય છે. સ્વિસ સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે...