Home Tags COVID19 outbreak

Tag: COVID19 outbreak

કોરોનાના 11,502 નવા કેસ, 325નાં મોત

નવી દિલ્હીઃ વિશ્વના તમામ દેશોની સાથે ભારતમાં પણ કોરોના વાઇરસનો પ્રકોપ જારી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં આ વાઇરસના સંક્રમિતોની સંખ્યા 3,32,424 થઈ ગઈ...

કોરોના જેવા કાંઇક આવ્યા ને વગર વેક્સિને...

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈ કાલે કહ્યું હતું કે કોરોના વાઇરસ વેક્સિન વગર જ ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે અમેરિકા મહાનતા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે...

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 57નાં મોતઃ...

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા તાજા આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 24,506 થઈ ગઈ છે. પાછલા 24...

કોરોના કટોકટીઃ મહારાષ્ટ્રના જિલ્લાના મજૂરોની કેટરીના કૈફ...

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી કેટરીના કૈફ કોરોના વાઈરસના ફેલાવાને કારણે લાગુ કરાયેલા લોકડાઉનને લીધે મુસીબતમાં મૂકાઈ ગયેલા દૈનિક શ્રમજીવીઓની મદદે આવી છે. એણે મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં એવા મજૂરોને ભોજન અને...

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 17,000ને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસપીડિતોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરેલા ડેટા મુજબ દેશમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 543 લોકોનાં મોત થયાં છે, જ્યારે કુલ...

કોવિડ-19 સામે લડવા નાણાકીય મદદ કરી રહયું...

વોશિંગ્ટનઃ આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડ (IMF) અને વિશ્વ બેન્કે વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાઇરસને રોકવાના પ્રયાસોને મજબૂત કરવા માટે વિકાસશીલ દેશો અને ઓછી આવકવાળા દેશોને ઇમર્જન્સી ફંડ આપી રહ્યા...

ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થયું : WHOએ...

નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ એના સિચ્યુએશન રિપોર્ટમાં ભારતમાં કોરોના વાઇરસના ફેલાવાની સ્થિતિને કોમ્યુનિટી ટ્રાન્સમિશન જણાવવા બદલ સ્પષ્ટતા કરી છે. WHOએ પોતાની ભૂલનો સ્વીકાર કરતાં કહ્યું છે કે...

કોવિડ-19ના 547 નવા કેસઃ કુલ સંખ્યા વધીને...

નવી દિલ્હી:  દેશમાં છેલ્લા 12 કલાકમાં કોવિડ-19ના 547 નવા કેસ નોંધાવા સાથે દેશભરમાં કોરોના વાઇરસના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 6,412 થઈ ગયા છે. જ્યારે આ વાઇરસથી અત્યાર સુધી દેશમાં...

શું રાજા કે રંક? : સાઉદીનો રાજવી...

રિયાધઃ  કોરોના વાઇરસથી વિશ્વઆખું ત્રસ્ત છે કોરોના વાઇરસ સામે એક વ્યક્તિ પણ હુંકાર કરી શકે એમ નથી કે મને આ રોગ નહીં થાય. આનાથી કોઈ પણ સામાન્ય વ્યક્તિ અને...

યુઝવેન્દ્ર ચહલે આગવી સ્ટાઈલમાં લોકોને કોરોનાથી બચવાની...

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમનો લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલ ઈન્ટરનેટ પર, સોશિયલ મિડિયા મારફત રમૂજ ફેલાવવા માટે જાણીતો છે. એણે કોરોના વાઈરસના ફેલાવાના સંદર્ભમાં લોકોને ઘરમાં જ રહેવાની વિનંતી કરી છે...