Home Tags Coronavirus outbreak

Tag: Coronavirus outbreak

લોકડાઉનની સંભાવનાઃ ખરીદી માટે મુંબઈગરાંએ કરી પડાપડી

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાવાઈરસ બીમારીના કેસ ખૂબ જ વધી ગયા છે અને રોગચાળાની ચેનને તોડવા માટે રાજ્ય સરકાર લોકડાઉન લાગુ કરવાની વિચારણા હેઠળ છે ત્યારે મુંબઈવાસીઓમાં ગભરાટ ફેલાયો છે...

મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને મફતમાં રક્ત...

મુંબઈઃ રક્તનો સ્ટોક ઘટી રહ્યો હોવાથી દર્દીઓને પડી રહેલી તકલીફને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર સરકારે નક્કી કર્યું છે કે સમગ્ર રાજ્યમાં સરકાર-સંચાલિત હોસ્પિટલોમાં 12મી ડિસેમ્બરથી દર્દીઓને મફતમાં લોહી પૂરું પાડવું....

મુંબઈમાં ૧૯ ઓક્ટોબરથી મેટ્રો રેલવે ફરી શરૂ...

મુંબઈઃ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે ઘાટકોપર-વર્સોવા મેટ્રો રેલવે લાઈન આવતીકાલથી ફરી શરૂ કરી શકાશે. આ સેવા જોકે રાજ્ય સરકારની નવી 'મિશન બીગિન અગેન'...

મુંબઈગરાંને તાકીદઃ માસ્ક પહેર્યા વગર ઘરની બહાર...

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જેમ ગઈ કાલે જ કહ્યું કે મુંબઈમાં કોરોના વાઈરસ રોગચાળો સમાપ્ત થયો નથી, ઉલટાનું, એનાં કેસો વધી રહ્યા છે. એમની આ તાકીદને પગલે...

મુંબઈની પડોશના રાયગડ જિલ્લામાં લોકડાઉન 24 જુલાઈ...

મુંબઈઃ પડોશના રાયગડ જિલ્લાના પનવેલ શહેરમાં કોરોના વાઈરસના કેસો ખૂબ વધી જતાં લોકડાઉનની મુદતને લંબાવવામાં આવી છે. 3 જુલાઈથી 10 દિવસ માટે લાગુ કરાયેલા 10-દિવસના સંપૂર્ણ લોકડાઉનની મુદત આજે...

સપ્ટેંબરના મધ્યમાં ભારત કોરોના-મુક્ત થશેઃ હેલ્થ નિષ્ણાતોનો...

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઈરસનો રોગચાળો આવતા સપ્ટેંબરના મધ્યમાં અંત પામે એવો દાવો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના બે પબ્લિક હેલ્થ એક્સપર્ટે કર્યો છે. આ બંને નિષ્ણાતે એમના અનુમાન માટે ગણિતના...

જીવન વીમોઃ ભારતમાં ઘણાખરાનું કવચ અપૂરતું…

અમેરિકન લેખક અને કલાકાર વિલ રોજર્સનું વાક્ય આજે યાદ આવે છે. તેમણે કહ્યું હતું, "જે માણસ પૂરતો જીવન વીમો કરાવ્યા વગર ગુજરી ગયો હોય એને પાછો મોકલીને બતાવવું જોઈએ...

કોરોનાઃ ચીન વિરુદ્ધ સંગઠિત થયા ભારત સહિત...

ન્યૂયોર્કઃ કોરોના વાયરસની શરુઆત ચીનના વુહાન શહેરથી થઈ હતી. કેટલાય રિપોર્ટ્સ છે કે, શરુઆતમાં ચીને આ વાયરસના કેસોને છુપાવ્યા હતા. એને કારણે ધીમે-ધીમે કોરોના આખા વિશ્વમાં ફેલાયો અને આજે...

700 ભારતીયોને ઉગારી નેવી જહાજ માલદીવથી ભારત...

માલે (માલદીવ): માલદીવના પાટનગર માલેમાં કોરોના વાઈરસ બીમારીને કારણે ફસાઈ ગયેલા 698 ભારતીય નાગરિકોને સ્વદેશ પાછા લાવવા માટે ભારતીય નૌકાદળનું જહાજ 'INS જલશ્વ' 8 મે, શુક્રવારે રાતે 10.15 વાગ્યે...

મુંબઈમાં ‘રેડ ઝોન’માં શરાબ વેચવાની છૂટ; ‘કન્ટેનમેન્ટ’...

મુંબઈઃ કોરોના વાઈરસ સામેના જંગમાં લાગુ કરાયેલા લોકડાઉન-3 દરમિયાન મહારાષ્ટ્ર સરકારે આજે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે એક નિયમમાં ફેરફાર કરીને 'રેડ ઝોન'માં જ અમુક બિન-આવશ્યક દુકાનોને ખોલવાની પરવાનગી...