Tag: coronainindia
જ્યોતિષ અનુસાર કોરોનાનો ક્યારે નીકળશે કચ્ચરઘાણ?
વિશ્વભરમાં અત્યાર સુધી 4,22,000 કરતા વધુ લોકોને ચેપ લગાડીને 18,000થી વધુ મોત નીપજાવનારા ખતરનાક કોરોના વિષાણુએ ભારતને સંચારબંદીની સ્થિતિમાં મૂકી દીધું છે. 21 દિવસના આ લોકડાઉન પછીય કોરોનાનો આ...