Home Tags Congress MLA

Tag: congress MLA

ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં...

અમદાવાદ:  જમાલપુર-ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહત્વનું છે કે, ઈમરાન ખેડાવાલાએ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા,ધારાસભ્ય...

રાજ્યસભાનો રેલો: કોંગ્રેસના ધારસભ્યોનું નવુ સરનામું જયપુર

અમદાવાદઃ રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીમાં ભાજપે ત્રણ ઉમેદવાર ઊભા રાખ્યા બાદ ગુજરાત કોંગ્રેસના 5 ધારાસભ્યોએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા કોંગ્રેસની પગ નીચે હવે રેલો આવ્યો છે. હવે વધુ રાજીનામાની સ્થિતિ...

કોંગ્રેસની અરજી હાઈકોર્ટે ફગાવી, રાજ્યસભા ચૂંટણીમાં મતદાન...

અમદાવાદ- કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય રદ કરવાને મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. હાઈકોર્ટે આજે ચૂકાદો આપતા અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવાની કોંગ્રેસની અરજી ફગાવી...

રાજ્યસભાની ચૂંટણીઃ નામો અંગે કોંગ્રેસની બેઠક, તો...

ગાંધીનગર:  ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકો પર આગામી 5મી જુલાઈએ ચૂંટણી યોજાશે. આ ચૂંટણીને લઈને રણનીતિ ઘડવા માટે  ગુજરાત કોંગ્રેસ ધારાસભ્ય દળની ગાંધીનગર ખાતે બેઠક મળી હતી. જેમાં...

રાજ્યનું રાજકારણ હલબલ્યું, 15 MLA કોંગ્રેસ છોડશે?...

અમદાવાદ- ઠાકોર સેનાના વડા અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય છે, તેવી જોરદાર અટકળો વચ્ચે અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે. કોંગ્રેસના કેટલાંય ધારાસભ્યો દુઃખી છે, અને 15થી વધુ ધારાસભ્યો...

કોંગ્રેસ આક્રમક મૂડમાં: MLA બારડ મુદ્દે વિધાનસભા...

ગાંધીનગર- તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શન મુદ્દે કોંગ્રેસ આક્રમક બની છે. જે અંતર્ગત વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષની ઓફિસ બહાર ધરણા પર બેઠા હતાં....

ઉંઝાઃ કોંગ્રેસના ધારાસભ્ય ડો.આશા પટેલે રાજીનામું આપ્યું…

ઉંઝાઃ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ડો.આશાબહેન પટેલે રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના આ ધારાસભ્યએ રાજીનામુ આપતા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે અને લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો...

અમિત શાહે બદલી ગોવાની ગેમ: કોંગ્રેસના 2...

નવી દિલ્હી- ગોવાના સીએમ મનોહર પાર્રિકરની તબિયત ઘણા દિવસોથી ખરાબ છે. તેમના ખરાબ સ્વાસ્થ્યની સાઈડ ઈફેક્ટ ગોવામાં જોવા મળી રહી છે. આજે સવારે કોંગ્રેસના 2 ધારાસભ્યોએ રાજધાની દિલ્હીમાં અમિત...

સિંહોના મૃત્યુ મામલે ઊનાના ધારાસભ્ય પૂંજા વંશે...

ગાંધીનગર- તાજેતરમાં જ ગુજરાતમાં થયેલા સિંહોના મૃત્યુ મામલે હાઈકોર્ટે પણ નોંધ લીધી છે, ત્યારે ઉનાના કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશ દ્વારા સિંહોના મૃત્યુ મામલે મુખ્યપ્રધાન વિજય રુપાણીને લેટર લખીને ચોંકાવનારા...

કર્ણાટક સરકાર પર ‘સંકટના વાદળ’, સિદ્ધારમૈયાને મળ્યા...

બેંગાલુરુ- કર્ણાટકમાં કુમારસ્વામી સરકારના શપથ લીધાના એક મહિના પછી સરકારમાં ખેંચતાણ જોવા મળી રહી છે. બન્ને પાર્ટીઓમાં અંતર વધી રહ્યાંના અહેવાલ મળી રહ્યાં છે. આ દરમિયાન કોંગ્રેસમાં જૂથબંધીના પણ...