Home Tags Congress Cm Kamalnath

Tag: Congress Cm Kamalnath

ભાજપની નંબર ગેમથી કઈ રીતે સરકાર બનશે?

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં પાછલાં બે સપ્તાહથી રાજકીય નાટક પર આજે પડદો પડી ગયો હતો. સુપ્રીમ કોર્ટે કમલનાથ સરકારનો ફ્લોર ટેસ્ટ આજે કરવાનો આદેશ કર્યો હતો, પણ વિધાનસભાના સ્પીકરે...

રાજીનામું આપતાં પહેલાં કમલનાથે શું કહ્યું?

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે રાજ્યની જનતાએ પાંચ વર્ષની તક આપી હતી, જેથી પ્રદેશને વિકાસને માર્ગે લઈ જઈ શકાય અને રાજ્યની નવી...

ફ્લોર ટેસ્ટ પહેલાં CM કમલનાથે રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે ફ્લોર ટેસ્ટ પહેલાં રાજીનામું સુપરત કર્યું હતું. તેમણે કબૂલ કર્યું હતું કે તેમની પાસે બહુમત ના હોવાથી તેઓ રાજીનામું આપી રહ્યા છે....

મધ્ય પ્રદેશમાં આવતી કાલે કમલનાથ સરકારની કસોટી...

 નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ વિધાનસભાના સ્પીકર એન. પી. પ્રજાપતિને આવતી કાલે વિશેષ સત્ર દ્વારા સાંજે પાંચ વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. ડી. વાય. ચંદ્રચૂડની...

કમલનાથ સરકાર રાજકીય વમળમાં: દિગ્વિજય સિંહની અરજી...

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ કોંગ્રેસના બળવાખોર વિધાનસભ્યોથી ન્યાયાધીશોની ચેમ્બરમાં મુલાકાત કરવાની રજૂઆતને ફગાવતાં ટિપ્પણી કરી હતી કે વિધાનસભામાં જવું કે ના જવું એ વિધાનસભ્યો પર નિર્ભર છે,...

મધ્ય પ્રદેશઃ પક્ષ વિચિત્ર સ્થિતિમાં હોવાનો કોંગ્રેસનો...

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં રાજકીય ઘમસાણ વચ્ચે કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટમાં કોંગ્રેસ દ્વારા તેમના વકીલ દુષ્યંત દવેએ કહ્યું હતું કે આજે અમે એક વિચિત્ર...

શું ઉત્તરાખંડ ફોર્મ્યુલાથી કમલનાથ સરકાર બચશે?

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે સામસામા રાજકીય દાવપેચ ચાલુ જ છે. કમલનાથ સરકારને બચાવવા માટે કોંગ્રેસના નેતાઓ દરેક ઉપાય અજમાવી રહ્યા છે. રાજ્યપાલ લાલજી ટંડને મુખ્ય પ્રધાન કમલનાથને...

MPના મહાભારતમાં વળાંકઃ કમલનાથે ગવર્નરને પત્ર લખ્યો

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં મુખ્ય પ્રધાન કમલનાથ માટે રાજકીય મુસીબતો ઓછી થવાનું નામ નથી લેતી. ભાજપની ફ્લોર ટેસ્ટની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશની સરકારને અને વિધાનસભાના સ્પીકરને નોટિસ ફટકારીને...

મધ્ય પ્રદેશનું મહાભારતઃ ભાજપની ફ્લોર ટેસ્ટ કરાવવા...

 ભોપાલઃ મધ્ય પ્રદેશમાં રાજકીય ભૂકંપના આફ્ટરશોક્સ આવ્યા જ કરે છે. વિધાનસભા અધ્યક્ષે મધ્ય પ્રદેશનું સત્ર કોરોના વાઇરસને લીધે 26 માર્ચ સુધી સ્થગિત કર્યું હતું, જેથી મુખ્ય પ્રધાન કમલનાથે રાહતના...

મધ્ય પ્રદેશનું સંકટ સુપ્રીમ તરફઃ વિધાનસભા 26...

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં વિધાનસભાની કાર્યવાહી કોરોના વાઇરસને કારણે 26 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી હતી. જેથી મધ્ય પ્રદેશની કમલનાથ સરકારે હાલપૂરતી રાહત મળી છે.  વિધાનસભાના અધ્યક્ષ એન. પી. પ્રજાપતિએ...