Home Tags Colleges

Tag: Colleges

બૌદ્ધિકા ૨૦૨૩ યોજાયો

અમદાવાદઃ શહેરની જાણીતી બિઝનેસ મેનેજમેન્ટ  ઇન્સ્ટિટ્યૂટ "શાંતિ બિઝનેસ સ્કૂલ" (એસબીએસ) દ્વારા આયોજીત ઇન્ટર કૉલેજ ફેસ્ટ "બૌદ્ધિકા 2023"માં 50થી વધુ કોલેજોનાં સેંકડો વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ બે-દિવસીય કાર્યક્રમમાં સમગ્ર...

ચક્રવાત ‘મેંડૂસ’ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે...

મુંબઈઃ બંગાળના અખાત  (ઉપસાગર) પરના આકાશમાં સર્જાયેલા હવાના નીચા દબાણના ક્ષેત્રને કારણે આકાર લઈ રહેલું ચક્રવાતી વાવાઝોડું 'મેંડૂસ' આજે દક્ષિણ ભારતની ભૂમિ પર ત્રાટકવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગની...

યુવાનોને વૈશ્વિક મુદ્દાઓ સમજાવવા “વન વર્લ્ડ કેફે”નું...

અમદાવાદઃ અમદાવાદ ગ્લોબલ શેપર્સ, અમેરિકન કોર્નર અમદાવાદ અને આઇસેક અમદાવાદ દ્વારા 120 કરતાં વધારે યુવાનોને વૈશ્વિક મુદ્દાઓની સમજ આપવા અને એના વિશેના પ્રતિભાવોને વેગ આપવા "વન વર્લ્ડ કેફે"નું આયોજન...

GUની સાયન્સ કોલેજોમાં 8000 સીટો ખાલી રહેવાની...

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી (GU)એ હાલમાં બેચલર ઓફ સાયન્સ કોલેજોમાં નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભ પહેલાં એડમિશન માટે મોક (નકલી) રાઉન્ડ યોજ્યો હતો, જેમાં યુનિવર્સિટીને નિરાશા હાથ લાગી હતી, કેમ કે...

હિજાબ મામલે સ્ટે આપવાની સુપ્રીમ કોર્ટને અપીલ

નવી દિલ્હીઃ મહિલાઓ અને નાગરિક અધિકારોના રક્ષણ માટે લડત ચલાવતા જૂથોએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકતા કર્ણાટક હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ...

હું હિજાબ-બુરખાની તરફેણ કરતો નથીઃ જાવેદ અખ્તર

મુંબઈઃ જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે કર્ણાટકમાં શાળાઓમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરે એ મુદ્દે ઊભા થયેલા વિવાદ અંગે નારાજગી વ્યક્ત કરી છે. એમણે એક ટ્વીટમાં લખ્યું છે કે, મેં હિજાબ...

હિજાબ વિવાદઃ કર્ણાટકમાં 3-દિવસ શાળા-કોલેજો બંધ

બેંગલુરુઃ કર્ણાટકની શાળા-કોલેજોમાં હિજાબ પહેરતી મુસ્લિમ વિદ્યાર્થિનીઓના મુદ્દે થયેલા વિવાદને પગલે રાજ્ય સરકારે આવતા ત્રણ દિવસ સુધી રાજ્યભરમાં શાળાઓ અને કોલેજોને બંધ રાખવાની જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાન બાસવરાજ...

અનલોકઃ મહારાષ્ટ્રમાં 20મીથી કોલેજો, યુનિવર્સિટીઓ ફરી શરૂ

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે અમુક નિયંત્રણો હેઠળ 20 ઓક્ટોબરથી રાજ્યમાં કોલેજો અને યુનિવર્સિટીઓ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ ખાતાના પ્રધાન ઉદય સામંતે કહ્યું છે...

MU ઓનલાઇન પરીક્ષા લેવા છતાં સ્ટાફને ચુકવણી...

મુંબઈઃ મુંબઈ યુનિવર્સિટીને સંલગ્ન વિવિધ કોલેજોના પ્રિન્સિપાલો અને શિક્ષકો દ્વારા ઓનલાઇન પરીક્ષાના શિક્ષણકાર્યમાં લાગેલા શિક્ષકો અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને વળતર ચૂકવવા માટે વિનંતી પ્રાપ્ત થઈ હતી. જે અનુસાર બોર્ડ ઓફ...

‘ચારુસેટ’ની 4 કોલેજ GSIRF રેટિંગ-૨૦૨૧માં ટોપ-3માંઃ સિદ્ધિ...

ચાંગા: ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશનલ રેટીંગ ફ્રેમવર્ક (GSIRF)  દ્વારા સતત ત્રીજા વર્ષે કોલેજોના રેટિંગ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યા છે જેમાં સ્ટેટ લેવલ રેન્કિંગ-2021માં ચાંગાસ્થિત વિશ્વ વિખ્યાત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ...