Home Tags CBI

Tag: CBI

CBIએ લાલુ યાદવની સામે નવો ભ્રષ્ટાચારનો કેસ...

પટનાઃ ચારા કૌભાંડ મામલે જમાનત પર બહાર આવેલા બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુપ્રસાદ યાદવની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તેમની સાથે-સાથે તેમની પુત્રી પણ CBIની ચપેટમાં આવી ગઈ છે. CBIએ...

દિશા સાલ્યાનની હત્યાનો સીબીઆઈને-પુરાવો આપીશઃ નિતેશ રાણે

મુંબઈઃ ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના પુત્ર નિતેશ રાણેએ આજે મહારાષ્ટ્ર વિધાનસભામાં જાહેરાત કરી હતી કે દિશા સાલ્યાને આત્મહત્યા નહોતી કરી, પણ એની હત્યા કરવામાં...

એનએસઈ કેસમાં સીબીઆઇને અદાલતનો ઠપકો

નવી દિલ્હીઃ "એનએસઈમાં બધું સમુંસૂતરું ચાલી રહ્યું છે એવું માનનારા વિદેશી રોકાણકારોને જ્યારે ખબર પડશે કે અહીં તો ઘણું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે તેઓ ચીનમાં રોકાણ કરવા...

CBI સેબીના અધિકારીઓની ભૂમિકાનું સત્ય ઉજાગર કરશે

નવી દિલ્હીઃ NSEના કો-લોકેશન કેસમાં CBIએ તપાસનો વ્યાપ વધાર્યો છે. કેન્દ્રીય એજન્સીએ કો-લોકેશન કૌભાંડમાં ઊંડે ઊતરીને સત્ય શોધી કાઢવા માટે ૩૦ સભ્યોની ટુકડી બનાવી છે. CBIએ બુધવારે વિશેષ અદાલતમાં...

NSE કો-લોકેશન કૌભાંડઃ CBIએ ભૂતપૂર્વ CEO ચિત્રાની...

નવી દિલ્હીઃ CBIએ રવિવારે રાત્રે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ચિત્રા રામકૃષ્ણની ધરપકડ કરી હતી. તેમને બે સપ્તાહની હિરાસતમાં લેવાની સંભાવના છે....

ચિત્રા રામકૃષ્ણની કોઈપણ સમયે ધરપકડ થવાની શક્યતા

નવી દિલ્હીઃ એનએસઈના કો-લોકેશન કેસ સંબંધે આનંદ સુબ્રમણ્યનની ધરપકડ બાદ હવે ચિત્રા રામકૃષ્ણની પણ સીબીઆઇ દ્વારા ધરપકડ થવાની શક્યતા છે. એનએસઈના ભૂતપૂર્વ એમડી-સીઈઓ ચિત્રાએ સીબીઆઇની વિશેષ અદાલત સમક્ષ આગોતરા જામીનની...

એનએસઈ કેસમાં ‘સેબી’ જવાબદારી ચૂકી: સીબીઆઇ સૂત્રો

નવી દિલ્હીઃ એનએસઈ કેસમાં સિક્યૉરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થા 'સેબી'એ કરેલા દાવાથી તદ્દન જુદું ચિત્ર સીબીઆઇની તપાસમાં ઉપસી રહ્યું છે. 'સેબી'એ એવો દાવો કર્યો છે કે તેણે એનએસઈના ભૂતપૂર્વ વડાઓ...

NSE કો-લોકેશન કૌભાંડમાં GOO આનંદ સુબ્રમણ્યનની ધરપકડ

નવી દિલ્હીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જના ભૂતપૂર્વ ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર (GOO) આનંદ સુબ્રમણ્યનની CBIએ ધરપકડ કરી હતી. CBI એક્સચેન્જના કો-લોકેશનના કૌભાંડ મામલે ત્રણ વર્ષથી તપાસ કરી રહી છે, જેમાં સુબ્રમણ્યનની...

સૂર્યા એક્ઝિમે છ બેન્કોને રૂ. 183 કરોડનો...

સુરતઃ હજીરાસ્થિત એબીજી શિપયાર્ડ લિમિટેડ સામે CBIએ હાલમાં રૂ. 22,842 કરોડનો ભારતની સૌથી મોટો બેન્ક છેતરપિંડીનો કેસ નોંધ્યોને હજી માંડ સપ્તાહ પણ નથી થયું, ત્યાં શિપયાર્ડની બાજુમાં જ આવેલી...

ઇલેક્ટ્રોથર્મ સામે રૂ. 632 કરોડની છેતરપિંડીનો કેસ...

અમદાવાદઃ અમદાવાદ સ્થિત ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિ.ની સામે CBIએ આશરે 632 કરોડની છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો. આ ઉપરાંત CBIએ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે છેતરપિંડી બદલ અમદાવાદ સ્થિત કંપની અને તેના...