Home Tags CBI Court

Tag: CBI Court

એનએસઈ-કેસ: ચિત્રા રામકૃષ્ણન ૨૮-માર્ચ સુધી અદાલતી કસ્ટડીમાં

નવી દિલ્હીઃ અત્રે વિશેષ સીબીઆઈ અદાલતે એનએસઈ (નૅશનલ સ્ટૉક એક્સચેન્જ)ના કો-લોકેશન કૌભાંડ સંબંધે ભૂતપૂર્વ એમડી-સીઈઓ ચિત્રા રામકૃષ્ણને ૨૮મી માર્ચ સુધી અદાલતી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે તથા એમને ઘરનું...

ઈશરત જહાં એન્કાઉન્ટર-કેસઃ 3-પોલીસ અધિકારી નિર્દોષ જાહેર

નવી દિલ્હી/અમદાવાદઃ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની અમદાવાદસ્થિત વિશેષ અદાલતે ઈશરત જહાં કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં ત્રણ આરોપી પોલીસ અધિકારીને આજે નિર્દોષ જાહેર કર્યા છે. સ્પેશિયલ સીબીઆઈ જજ વી.આર....

બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં કોર્ટના ચુકાદાથી ભાજપ,...

અયોધ્યામાં બાબરી મસ્જિદની ફાઈલ તસવીર

બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં અડવાણીસહિત તમામ આરોપી...

લખનઉઃ 1992ની સાલમાં ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં બાબરી મસ્જિદને તોડી પાડવાની ઘટનામાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે 28 વર્ષ બાદ, આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. એણે આ કેસના તમામ 32 આરોપીઓને...

દિનુ બોઘા સોલંકી સહિત 7 આરોપીને આજીવન...

અમદાવાદઃ અમિત જેઠવા હત્યા કેસમાં દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીને સીબીઆઈ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા કરવામાં આવી છે. કોર્ટે  કુલ 60 લાખ 50 હજારનો દંડ પણ ફટકાર્યો...

રોબર્ટ વાડ્રાને વિદેશ પ્રવાસે જવાની સ્પેશિયલ સીબીઆઈ...

નવી દિલ્હી - તબીબી કારણસર વિદેશ પ્રવાસે જવાની રોબર્ટ વાડ્રાની અરજીનો અત્રેની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે આજે સ્વીકાર કર્યો છે. આ ઓર્ડર આજે સીબીઆઈ જજ અરવિંદ કુમારે આપ્યો હતો. કોર્ટના આદેશ મુજબ,...

મિશેલની ફરિયાદ: જેલમાં બાફેલા ભોજનથી 16 કિલો...

નવી દિલ્હી- અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં કથિત રીતે વચેટીયાની ભૂમિકા ભજવનાર ક્રિશ્ચિયન મિશેલે તિહાડ જેલમાં તેમને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તાને લઈને સીબીઆઈ કોર્ટમાં ફરિયાદ કરી છે. મિશેલે સીબીઆઈ કોર્ટમાં કહ્યું...

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ: એન.કે.અમીન અને વણઝારાની...

અમદાવાદ- ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ IPS ડીજી વણઝારા અને પૂર્વ DYSP એન.કે અમિનને આજે સીબીઆઈ કોર્ટે મોટી રાહત આપી છે. CBI કોર્ટે બંન્નેની ડિસ્ચાર્જ અરજી પર મંજૂરીની મહોર...

દૂરદર્શનના પૂર્વ અધિકારીને સીબીઆઈ કોર્ટે 1 વર્ષની...

અમદાવાદઃ 1998માં દૂરદર્શન પર દર્શાવાતી ફિલ્મોની રોયલ્ટી ચૂકવવાની રકમના બોગસ દસ્તાવેજ બનાવી1.46 લાખની ઠગાઇના કેસમાં દૂરદર્શનના પૂર્વ પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ દિલીપ વાઘેશ્વરીને સીબીઆઇ જજ જે.કે.પંડ્યાએ 1 વર્ષની સજા ફટકારી છે....

ઇશરત કેસઃ અમીને કોર્ટમાં કહ્યું સીબીઆઈની તપાસ...

અમદાવાદ- અતિચર્ચિત ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં એન કે અમીનની ડીસ્ચાર્જ અરજી પર શનિવારે સુનાવણી હાથ ધરાઇ હતી,  પોતાનો પક્ષ રજૂઆત કરતાં એન કે અમીને CBI કોર્ટમાં જણાવ્યું કે સીબીઆઇએ...