Home Tags Cattle

Tag: cattle

રાજ્ય સરકાર દ્વારા નાના પશુઓનું પાલન કરતાં...

રાજ્ય સરકાર દ્વારા નાના પશુઓનું પાલન કરતાં પશુપાલકોને ચૂકવતી વિશેષ સહાયના રુપે બકરા એકમ સહાય પેટે રૂ.45 હજારની સહાય કરવામાં આવી છે. તેમજ પંચમહાલ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં અનુસૂચિત...

ટ્રેન-પશુ અથડામણની ઘટનાઓ રોકવા પશ્ચિમ રેલવેતંત્ર કડક

મુંબઈઃ પશુપાલકો અને ઢોરોને ચરાવવા નીકળતાં લોકો એમનાં ઢોરોને રેલવેની માલિકીની જમીન અને રેલવેના પાટા પર છોડી દેતા હોવાની અને એને કારણે ઢોરો ધસમસતી આવતી ટ્રેનોની હડફેટે આવી જવાની...

‘ગાયની સંભાળ માટે પ્રતિદિન રૂ.40ની ચૂકવણી’: કેજરીવાલનું...

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે પોતાની આમ આદમી પાર્ટી (AAP)ના પ્રચાર માટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધિત કરતાં એમણે...

વિધાનસભામાં ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચાયું: વાઘાણી

ગાંધીનગરઃ રાજ્યમાં રસ્તે રખડતા ઢોરને લીધે અનેક નાગરિકોનાં અકસ્માત થયા છે અથવા તેમનાં મોત થયાં છે. જેને લીધે રસ્તે રઝળતા ઢોરોને કાબૂમાં કરવા હાઇકોર્ટે પણ રાજ્ય સરકારને લાલ આંખ...

લમ્પી રોગઃ પશુઓની હેરફેર પર પોલીસની મનાઈ

મુંબઈઃ પશુઓ-ઢોરઢાંખરોમાં ફેલાયેલા ચામડીના લમ્પી રોગ (LSD)ને ધ્યાનમાં લઈને આ ચેપી રોગને ફેલાતો અટકાવવા માટે મુંબઈ પોલીસે શહેરમાં પશુઓની હેરફેર કરવા પર કામચલાઉ પ્રતિબંધ મૂકી દીધો છે. પોલીસનું કહેવું...

રાજ્ય સરકારનો ઢોરો મુદ્દે ઢોરવાડો બનાવવાનો નિર્ણય...

અમદાવાદઃ રાજ્યમાં રસ્તે રખડતા ઢોરોને અનેક લોકોના જીવ લીધા છે. ત્યારે રખડતાં ઢોરોને મુદ્દે હાઈ કોર્ટે સરકારને ફટકાર લગાવ્યા પછી અને જનતામાં પ્રવર્તતી નારાજગી બાદ સરકારે પગલાં લેવાની શરૂઆત...

હાઈકોર્ટની રખડતા ઢોરને મુદ્દે સરકાર સામે લાલ...

અમદાવાદઃ રાજ્યમાં રખડતા ઢોરને લીધે અનેક લોકોના જીવ ગયા છે. જેથી રાજ્યમાં રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે...

 રાજ્યમાં રસ્તે રખડતા ઢોરે બે યુવકનો ભોગ...

અમદાવાદઃ રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિ મામ્ છે. રસ્તા પર ફરતા પશુઓના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને નાનાં બાળકોથી લઈને વૃદ્ધો ભોગ બની રહ્યા છે. ક્યાંક ગાયના આતંકથી કોઈએ...

રાજ્યમાં લમ્પી વાઇરસ 23 જિલ્લામાં ફેલાયોઃ 2800...

અમદાવાદઃ મધ્ય પ્રદેશમાં લમ્પી વાઇરસને કારણે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે રાજ્યની સરહદે અડીને આવેલા રાજસ્થાન અને મધ્ય પ્રદેશના જિલ્લાઓમાં પ્રાણીઓની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યમાં ખેડા...

મુખ્ય પ્રધાન લમ્પી સ્કિન ડિસીઝથી અસરગ્રસ્ત કચ્છની...

અમદાવાદઃ  રાજ્યના પશુધનમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળેલા લમ્પી સ્કિન ડિસીઝથી અસરગ્રસ્ત કચ્છની મુલાકાત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી હતી. તેમણે કચ્છમાં આ રોગથી અસરગ્રસ્ત પશુઓને અલાયદા રાખવા માટેના આઇસોલેશન...