Home Tags Businessman

Tag: businessman

ભાવનગરમાં ચીનથી આવેલા વેપારી બાદ તેની પુત્રી...

ચીન, જાપાન અને અમેરિકા સહિત ઘણા દેશોમાં કોરોનાના ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BF.7 કેસ આવી રહ્યા છે. દરમિયાન, બુધવારે ભારતમાં પણ BF.7 ના ચાર કેસ સામે આવ્યા છે. આને ધ્યાનમાં રાખીને...

ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળના સ્ટોરમાલિક પર લૂંટારાનો હુમલો

હેમિલ્ટનઃ ન્યૂઝીલેન્ડના આ ચોથા નંબરના સૌથી મોટા શહેરમાં ભારતીય મૂળના એક વેપારીની માલિકીના સ્ટોર પર હથિયારધારી યુવકોના એક જૂથે હુમલો કર્યાનો અહેવાલ છે. હજી થોડા જ દિવસો પહેલાં ન્યૂઝીલેન્ડના...

તમન્ના ભાટિયા મુંબઈના ઉદ્યોગપતિને પરણશે

મુંબઈઃ દક્ષિણની ફિલ્મો તેમજ હિન્દી ફિલ્મોની અભિનેત્રી તમન્ના ભાટિયા ટૂંક સમયમાં જ લગ્ન કરવાની છે. અહેવાલો અનુસાર, એ મુંબઈના એક ઉદ્યોગપતિ સાથે લગ્ન કરવા તૈયાર થઈ છે. આ ઉદ્યોગપતિ...

ભાજપના સાંસદ રવિ કિશન સાથે સવા-ત્રણ કરોડની...

ગોરખપુરઃ ઉત્તર પ્રદેશના ગોરખપુરના સાંસદ રવિ કિશને મુંબઈના એક વેપારીની સામે રૂ. 3.25 કરોડની છેતરપિંડીનો મામલો નોંધાવ્યો છે, તેમના જનસંપર્ક અધિકારી પવન દુબેએ જણાવ્યું હતું કે સાંસદ રવિ કિશને...

બોલિવુડ સિંગર બાદશાહ, ઉદ્યોગમહારથી પુનિત બાલને અલ્ટીમેટ...

મુંબઇ, 29 જૂન, 2022: અલ્ટીમેટ ખો-ખોના ઉત્સાહમાં નોંધપાત્ર વધારો કરતાં લોકપ્રિય બોલીવુડ ગાયક બાદશાહ તથા જાણીકા ફિલ્મ પ્રોડ્યુસર, ડેવલપર અને સ્પોર્ટ્સમાં રૂચિ ધરાવતા પુનિત બાલને મુંબઇ ફ્રેન્ચાઇઝીની સહ-માલીકી પ્રાપ્ત...

કરિશ્મા તન્નાએ વેપારી વરુણ બંગેરા સાથે-સગાઈ-કરીઃ અહેવાલ

મુંબઈઃ ઈટાઈમ્સના અહેવાલ મુજબ, અભિનેત્રી કરિશ્મા તન્નાએ વરુણ બંગેરા નામના વેપારી સાથે સગાઈ કરી છે. બંને જણ કેટલાક વખતથી એકબીજાંને ડેટિંગ કરતાં હતાં. આજે સગાઈ કરી છે. સગાઈનો પ્રસંગ...

સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદકાકાને નવું લીવર મળ્યું

સુરતમાં હીરા ઉદ્યોગ અને સમાજસેવામાં ખુબ મોટું નામ ધરાવતા શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાના લીવરમાં ખામી સર્જાતા એમને લીવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. વલસાડના યોગ...

પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાનો જામીન પર છુટકારો

મુંબઈઃ પોર્નોગ્રાફીક ફિલ્મના નિર્માણ અને વિતરણના કેસમાં જેલમાં પૂરી દેવામાં આવેલા ઉદ્યોગપતિ અને મુખ્ય આરોપી રાજ કુન્દ્રાને આજે અહીં એક મેજિસ્ટ્રેટની કોર્ટે જામીન મંજૂર કર્યા છે. મેજિસ્ટ્રેટે બોલીવુડ અભિનેત્રી...

બેન્કો મારાં નાણાં હડપવા માગે છેઃ માલ્યાનો...

લંડનઃ બ્રિટનની કોર્ટે હવે નાદાર જાહેર કરેલા ભાગેડુ વિજય માલ્યાએ એ બેન્કો પર ગંભીર આરોપ લગાવ્યા છે, જેની લોનો લઈને તે ફરાર છે. માલ્યાએ કહ્યું હતું કે બેન્કો વધારાનાં...

રાજ કુન્દ્રાની પોલીસ કસ્ટડી 27 જુલાઈ સુધી...

મુંબઈઃ પોર્નોગ્રાફિક ફિલ્મો કથિતપણે બનાવી એનું વિતરણ કરવાના એક કેસના સંબંધમાં પકડાયેલા બિઝનેસમેન રાજ કુન્દ્રાની પોલીસ કસ્ટડીની મુદતને સ્થાનિક મેજિસ્ટ્રેટ કોર્ટે 27 જુલાઈ સુધી લંબાવી છે. કેસમાં તપાસ કરવા...