Home Tags Brand ambassador

Tag: brand ambassador

કપિલ દેવ બન્યા કર્ણાવતી યુનિવર્સિટીના બ્રાન્ડ એમ્બેસેડર

અમદાવાદ, 18 એપ્રિલ, 2022: વિકાસની એક મહત્ત્વપૂર્ણ હરણફાળ ભરતાં કર્ણાવતી યુનિવર્સિટીએ સોમવારે ભૂતપૂર્વ મહાન ક્રિકેટર કપિલ દેવ સાથેના તેના લાંબાગાળાના જોડાણની જાહેરાત કરી હતી. કર્ણાવતી યુનિવર્સિટી ગાંધીનગરના ઉવારસદમાં આવેલી...

સંજય દત્ત અરુણાચલ પ્રદેશનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો

મુંબઈઃ બોલીવૂડના સુપરસ્ટાર સંજય દત્તને અરુણાચલ પ્રદેશ સરકારે બ્રાન્ડ નિયુક્ત કર્યા છે. એક્ટરે સરકારનો આભાર વ્યક્ત કરતાં ઇન્સ્ટાગ્રામ પર સરકારી અધિકારીઓ સાથે ફોટો શેર કર્યો હતો. સરકારે સંજય દત્ત...

અદાણી અમદાવાદ મેરેથોન 27-28 નવેમ્બરે યોજાશે

અમદાવાદઃ અદાણીની અમદાવાદ મેરેથોનની પાંચમી આવૃત્તિ 27-28 નવેમ્બરે યોજવામાં આવશે, તેમાં ઓન-ગ્રાઉન્ડ એપ આધારિત રિમોટ રનિંગનો વિકલ્પ આપવામાં આવ્યો છે. કોવિડ અંગેની સાવચેતી સાથે ઓન-ગ્રાઉન્ડ ઈવેન્ટ વેવ ફોર્મેટમાં યોજાશે....

મોદી સરકારની ખેડૂતોને ભેટઃ લોન્ચ થયો ‘વેદિક...

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ખાદી પ્રાકૃતિકને પ્રોત્સાહન આપી રહી છે. કેન્દ્રીય રોડ પરિવહનપ્રધાન નીતિન ગડકરીએ પોતાને ખાદી પ્રાકૃતિક પેઇન્ટના ‘બ્રાન્ડ એમ્બેસેડર’ ઘોષિત કર્યા છે. તેઓ આ પેઇન્ટને સંપૂર્ણ દેશમાં...

કોહલીના સમર્થનવાળી કંપનીનું મૂલ્ય જબ્બર વધી ગયું

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીએ જેમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે તે ડિજિટ ઈન્શ્યુરન્સ કંપનીને હાલના તેમજ નવા ઈન્વેસ્ટરો તરફથી 20 કરોડ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ મળ્યું છે. એને કારણે કંપનીની માર્કેટ...

ચેસ ફેડરેશન IPLની જેમ ચેસ-લીગ શરૂ કરશે

નવી દિલ્હીઃ IPLની જેમ હવે ચેસની લીગ શરૂ થવાની છે. ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશને (AICF) છ ટીમોની લીગ કરવાનો નિર્ણય રવિવારે આયોજિત સામાન્ય સભામાં લીધો છે. 33 રાજ્ય એસોસિયેશનોને...

હૃતિક રોશન સામે હૈદરાબાદ પોલીસે ચીટિંગનો કેસ...

મુંબઈ - બોલીવૂડ અભિનેતા હૃતિક રોશન, કે જેને એક ફિટનેસ ચેન કંપની દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યો છે તે એક ચીટિંગના કેસમાં ફસાયો છે. હૈદરાબાદ પોલીસે એની...

સલમાન ખાને અરૂણાચલ પ્રદેશમાં એડવેન્ચર ફેસ્ટિવલનું ઉદઘાટન...

ઈટાનગર - બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ઈશાન ભારતના સરહદીય રાજ્ય અરૂણાચલ પ્રદેશમાં એક-દિવસના પ્રવાસે ગયો છે. ત્યાં એણે આજે એક એડવેન્ચર ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યું હતું. સલમાન ખાન અરૂણાચલ પ્રદેશ ટૂરિઝમનો...