Home Tags Attack

Tag: attack

મુંબઈમાં આતંકવાદી હુમલાની ધમકી; NIAને આવ્યો ઈમેલ

મુંબઈઃ છેલ્લા અમુક મહિનાઓથી મુંબઈમાં આતંકવાદી હુમલા કરવાની અનેક ધમકીઓ મળી છે. અગાઉ મુંબઈ પોલીસના કન્ટ્રોલ ટાવર પર નનામો ફોન આવ્યો હતો જેમાં ધમકી અપાઈ હતી કે મુંબઈ પર...

ગોરખનાથ મંદિરમાં પોલીસકર્મીઓ પરના જીવલેણ હુમલા બદલ...

ગોરખનાથ મંદિરની સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓ પર ખૂની હુમલાના દોષિત અહેમદ મુર્તઝાની સજાની જાહેરાત કરવામાં આવી છે. ATS, NIA સ્પેશિયલ કોર્ટે અહેમદ મુર્તઝાને ફાંસીની સજા સંભળાવી છે. અહેમદ મુર્તઝાને UAPA,...

ઓસ્ટ્રેલિયામાં તિરંગો લહેરાવતા ભારતીયો પર ખાલિસ્તાનીઓનો હુમલો

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયો પર ખાલિસ્તાનવાદીઓ દ્વારા ફરી હુમલો કરવામાં આવ્યો છે. નવા બનાવની જાણ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પોસ્ટ કરાયેલા એક વીડિયોને કારણે થઈ છે. ઓસ્ટ્રેલિયા ટુડે અખબારે...

બોર્ડર પર જ નહીં ઈન્ટરનેટ પર પણ...

9 ડિસેમ્બરે અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. ચીન તરફથી સરહદો પર ઘૂસણખોરીની કાર્યવાહી અવારનવાર ચાલુ રહે છે. આ સાથે...

ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળના સ્ટોરમાલિક પર લૂંટારાનો હુમલો

હેમિલ્ટનઃ ન્યૂઝીલેન્ડના આ ચોથા નંબરના સૌથી મોટા શહેરમાં ભારતીય મૂળના એક વેપારીની માલિકીના સ્ટોર પર હથિયારધારી યુવકોના એક જૂથે હુમલો કર્યાનો અહેવાલ છે. હજી થોડા જ દિવસો પહેલાં ન્યૂઝીલેન્ડના...

શ્રદ્ધા મર્ડર કેસ: આરોપી આફતાબને લઈ જઈ...

શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલાના વાહન પર સોમવારે (28 નવેમ્બર) દિલ્હીના રોહિણીમાં હુમલો કરવામાં આવ્યો હતો. પોલીગ્રાફ ટેસ્ટ બાદ એફએસએલની ટીમ આફતાબને લઈને બહાર આવી હતી. ત્યારબાદ કેટલાક...

આરે કોલોનીમાં દીપડાનો હુમલોઃ બાળકીનું મરણ

મુંબઈઃ હાલ દેશ આખો આનંદથી દિવાળીનો ઉત્સવ ઉજવી રહ્યો છે ત્યારે અહીંના ગોરેગાંવ (પૂર્વ)માં આવેલા આરે કોલોની વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની છે. આ દુર્ઘટના આરે કોલોનીમાં યુનિટ નંબર-15માં...

કેનેડાના સાસ્કાચેવાનમાં ચાકુથી 10ની હત્યા, 15 ઘાયલ

ઓટાવાઃ કેનેડાના સાસ્કાચેવાન પ્રાંતમાં રવિવારે રાત્રે બે જૂથો વચ્ચે ચાકુથી કરવામાં આવેલા હુમલામાં કમસે કમ 10 લોકોનાં મોત થયાં હતાં અને 15 જણ ઘાયલ થયા છે. સાસ્કાચેવાન રોયલ કેનેડિયન...

આર્જેન્ટિનાના ઉપ રાષ્ટ્રપતિ હુમલામાં આબાદ બચ્યાં

બ્યુનોર્સ અર્સઃ આર્જેન્ટિનાનાં ઉપ રાષ્ટ્રપતિ ક્રિસ્ટિના કિર્ચનર એક હુમલામાં આબાદ બચી ગઈ હતી. વાસ્તવમાં ક્રિસ્ટિના કિર્ચનર સમર્થકો પાસે અભિવાદન લઈ રહ્યાં હતાં, ત્યારે અચાનક એક વ્યક્તિએ તેમને માથે એક...

બ્રાઝિલમાં મંકીપોક્સની આશંકાને પગલે વાંદરાઓને ઝેર અપાયું

સાઓ પાઉલોઃ મંકીપોક્સનો વાઇરસ ચિંતાનો વિષય બન્યો છે. ભારત સહિત અનેક દેશોમાં વાઇરસની પુષ્ટિ થઈ ચૂકી છે. જોકે બ્રાઝિલમાં મંકીપોક્સની આશંકાની વચ્ચે વાંદરાઓની હત્યાને મામલે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ...