Home Tags Assembly

Tag: Assembly

વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની વરણી, સભાગૃહ...

ગુજરાત : 15મી વિધાનસભાના પ્રથમ સત્રમાં આજે વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની વરણી કરવામાં આવી હતી. પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી....

હિમાચલ પ્રદેશમાં ભાજપનો ફરી ભગવો લહેરાશેઃ સર્વે

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના ABP ન્યૂઝ- C વોટર્સના બીજા ઓપિનિયન પોલમાં ભાજપ ફરી એક વાર સત્તા હાંસલ કરે એવાં એંધાણ છે. ઓપિનિયન પોલ અનુસાર ભાજપને 38થી 46...

સામાજિક આધાર વગર રાજકીય લોકશાહી નહીં ટકેઃ...

ગાંધીનગરઃ રાજ્યની વિધાનસભામાં અખિલ ભારતીય પ્રમુખ અધિકારીઓની પરિષદનાં ૧૦૦ વર્ષ અને ભારતની સ્વતંત્રતાના હીરક જયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે "યુવા મોડેલ એસેમ્બલી"નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ગણેશ વાસુદેવ...

MLA જેઠાભાઈ રાઠોડની દયનીય હાલત માટે કોણ...

સાબરકાંઠાઃ તમે આજકાલ સરપંચથી માંડીને પ્રધાન સુધીની દરેક વ્યક્તિ પાસે ગાડીઓ જોઈ હશે. કેટલાક વિધાનસભ્યોની પાસે લક્ઝરી કારો પણ હોય છે. કેટલાક વિધાનસભ્યોને લાખો રૂપિયાના પેન્શન પણ ઓછું લાગી...

પંજાબમાં 12 MBBS ડોક્ટર વિધાનસભા ચૂંટણી જીત્યા

ચંડીગઢઃ ગઈ કાલે જાહેર થયેલા પંજાબ વિધાનસભા ચૂંટણીના આવેલા અભૂતપૂર્વ પરિણામમાં આમ આદમી પાર્ટી (AAP)એ કુલ 117માંથી 92 સીટ જીતીને જબ્બર સપાટો બોલાવી દીધો છે. આ વખતની ચૂંટણીમાં પંજાબ...

કંપનીઓ માટે લાલ જાજમ, પણ સ્થાનિકોને નોકરી...

અમદાવાદઃ સ્થાનિક લોકોને રોજગારીમાં પ્રોત્સાહન આપવા માટે રાજ્યમાં ઉદ્યોગ સ્થાપવા માટે સરકાર કંપનીઓ માટે લાલ જાજમ બિછાવે છે. એકલા અમદાવાદ જિલ્લામાં 19થી વધુ કંપનીઓની હાજરી છે, પણ આ કંપનીઓ...

પાર્ટીબદલુઓનો રેકોર્ડઃ ગોવામાં 60-ટકાથી વધુ વિધાનસભ્યોએ પાર્ટી...

પણજીઃ દેશમાં આવું ક્યારેય નથી થયું. આ સ્પષ્ટ રીતે મતદાતાઓના જનાદેશનો અનાદરનું પ્રતિબિંબ છે. ગોવામાં કમસે કમ 24 વિધાનસભ્ય- જે 40 સભ્યોવાળી કુલ રાજ્ય વિધાનસભાની કુલ સંખ્યાના 60 ટકા...

ભાજપે પાંચ રાજ્યોના ચૂંટણીપ્રચારમાં રૂ. 252 કરોડ...

નવી દિલ્હીઃ દેશમાં આ વર્ષે માર્ચમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ચૂંટણીપ્રચાર માટે રૂ. 252 કરોડનો ખર્ચ કર્યો હતો. આ કુલ રકમમાંથી પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે રૂ. 151...

મોરવાહડફ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપનાં નિમિષા સુથાર વિજયી

ગોધરાઃ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણીમાં આજે જાહેર થયેલા પરિણામમાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર નિમિષા સુથાર વિજયી નિવડ્યાં છે. એમણે કોંગ્રેસનાં હરીફ સુરેશ કટારાને 45,432 મતના માર્જિનથી...

લવજેહાદ પર અંકુશઃ ધર્મ-સ્વાતંત્ર્ય સુધારા બિલ વિધાનસભામાં...

અમદાવાદઃ રાજ્યમાં અત્યાર સુધી કિશોરીઓ કે યુવતીઓને ફસાવીને ધર્મ પરિવર્તન કરાવવાની લવજેહાદ પ્રવૃત્તિ બળવત્તર બની રહી હતી. વાતોમાં કે પ્રલોભનમાં આવી આ પ્રવૃત્તિમાં ફસાઈ પડતી યુવતી કે કિશોરી પોતાના...