Tag: Anand loksabha constituency
આણંદ: ભરતસિંહ ગઢ પાછો લેશે કે બકાભાઈ...
ગુજરાતની લોકસભા બેઠકોમાં હાલના તબક્કે કોંગ્રેસની જીતવાની સૌથી વધારે શક્યતા કોઈ બેઠક પર હોય તો એ બેઠક આણંદ લોકસભા બેઠક છે. આણંદ પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠક છે...