Home Tags Ahmedabad

Tag: Ahmedabad

અમદાવાદના દરિયાપુરમાં 15 દેશી બોંબ મળ્યાં

અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને બીજીબાજુ દીવાળીની ખરીદી માટે ભીડનો માહોલ છે ત્યારે  અમદાવાદના અતિસંવેદનશીલ ગણાતા દરિયાપુર વિસ્તારમાંથી 15 જેટલા દેશી બોંબ મળી આવતાં ખળભળાટ વ્યાપી...

આસોમાં પણ ઉકળતો ઉનાળો

અમદાવાદઃ નવરાત્રિ પૂર્ણ થયા બાદ, શરદ પૂનમ પણ ગઇ તેમ છતાં હાલ ગ્લોબલ વોર્મિંગને કારણે આસોમાં પણ ઉકળતા ઉનાળાનો અહેસાસ અમદાવાદીઓને થઇ રહ્યો છે. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ રોડ પર...

‘જીવનસંધ્યા’માં BSF જવાનોનો પ્રોગ્રામ

અમદાવાદ- શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા જીવન સંધ્યા ઘરડાં ઘરના પ્રાંગણમાં ગત રાત્રે એક અનોખું દ્રશ્ય સર્જાયું. સામાન્ય રીતે દેશની સીમાઓની રક્ષામાં વ્યસ્ત રહેતાં બીએસએફના જવાનોએ પોતાના ગીતસંગીત, કળાની પ્રસ્તુતિ...

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય નૃત્ય મહોત્સવનું આયોજન

અમદાવાદ- ફિક્કી લેડીઝ ઓર્ગેનાઈઝેશન અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન્સ (ICCR)તથા અવંતિ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં દુનિયાભરના વિવિધ નૃત્ય સ્વરૂપોની રજૂઆત દ્વારા શહેરમાં સૌ પ્રથમવાર પરફોર્મીંગ આર્ટસ કાર્યક્રમ યોજાશે....

ગુજરાતઃ નવી સુવિધાપૂર્ણ ચેરિટી ઓફિસો

ગાંધીનગર- મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ પડ્યા બાદ ચેરિટીનો કાયદો ગુજરાતમાં અમલમાં આવ્યા પછી રાજયમાં ચેરિટી કમિશનર હસ્તકની જિલ્લા-કક્ષાની વિવિધ કચેરીઓ કે જે ભાડાના મકાનોમાં કે અન્ય સરકારી મકાનોમાં બેસતી હોય...

દિવ્યાંગ વીરલાઓ દાન ઉત્સવમાં સ્તંભ પૂરવાર થયાં

આપને જાણીને આશ્ચર્ય થશે કે દિવ્યાંગો દાન આપે છે... 28 દિવ્યાંગ વીરલાઓ દાન ઉત્સવમાં કેન્દ્ર સ્થાને રહીને વંચિત, ઝૂંપડપટ્ટીવાસીઓ અને મ્યુનિસિપલ શાળાઓના વિદ્યાર્થીઓ, આંગણવાડીઓ અને  ગામડાંઓમાં આ વર્ષે કશુંક...

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો…

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો... કારણ આજે નવરાત્રિ પછીની પૂર્ણિમાનો ચાંદો ખીલી ઉઠ્યો છે. શીતળ ચાંદની સાથે દૂધ પૌંંઆ અને રાસની રમઝટની મઝા કંઈક ઓર છે. (તસવીરઃ પ્રજ્ઞેશ...

ગુલબર્ગ કેસમાં મોદીને આરોપી બનાવવાની માગ કરતી...

અમદાવાદ-2002 કોમી રમખાણ દરમિયાન મોટા પાયે થયેલી હિંસા પાછળ નરેન્દ્ર મોદી સહિત મોટા નેતાઓ શામેલ હતાં તેવી રજૂઆત કરતી અરજીને ગુજરાત હાઇકોર્ટે રદ કરી દીધી છે ગુલબર્ગ સોસાયટી રમખાણ કેસમાં...

છેલ્લે 5મીએ માસ સીએલ પર જશે

અમદાવાદ-યુનાઇટેડ નર્સીસ ફોરમ અને જીએમઇઆરએસ એસોસિએશન ગુજરાત એકમના ઉપક્રમે પોતાની પડતર એવી સાતમા પગાર પંચની માગણી સહિતના મુદ્દા સ્વીકારવા મુદ્દે વિવિધ કાર્યક્રમો દ્વારા ગુજરાત સરકારને રજૂઆતો કરવામાં આવી રહી...

પપેટ દ્વારા સ્વચ્છતાનો સંદેશ

આજે બીજી ઓકટોબર ગાંધી જયંતિના દિવસે અમદાવાદના ગાંધી આશ્રમના દરવાજા પાસે એક ફેમીલી દ્વારા પપેટ દ્વારા સ્વચ્છતાનો સંદેશ અપાઈ રહ્યો હતો. ગાંધી આશ્રમમાં પ્રવેશતાં તમામને પપેટ દ્વારા સ્વચ્છતાં સંદેશ...