Home Tags Acquisition

Tag: Acquisition

રુચિ સોયાએ પતંજલિનો બિસ્કિટ-બિઝનેસ રૂ.60 કરોડમાં ખરીદ્યો

હરિદ્વાર (ઉત્તરાખંડ): ઈન્દોરસ્થિત રુચિ સોયા ઈન્ડસ્ટ્રીઝ કંપનીએ જાહેરાત કરી છે કે તેણે હરિદ્વારસ્થિત એની પિતૃ કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડના બિસ્કિટ બિઝનેસને રૂ. 60.02 કરોડમાં ખરીદી લીધો છે. રુચિ સોયા...

નાદાર DHFLને હસ્તગત કરવા ઓકટ્રી કેપિટલ અગ્રેસર

નવી દિલ્હીઃ લેણદારોની સમિતિ દ્વારા નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલી DHFLને હસ્તગત કરવા માટે નવેસરથી બીડ કરવાની માગ પછી સોમવારે ત્રણ કંપનીઓ- અદાણી ગ્રુપ, પિરામલ એન્ટરપ્રાઇઝ અને અમેરિકાની ઓકટ્રીએ...

ફેવિકોલે અમેરિકાની એરલડાઇટનો બિઝનેસ 2100 કરોડમાં ખરીદ્યો

મુંબઈઃ ફેવિકોલ ફેવીકવિક જેવી એધેસિવ બ્રાન્ડની મુંબઈસ્થિત ઉત્પાદક પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝે અમેરિકા સ્થિત હંટ્સમેન ગ્રુપની સાથે ભારતીય સબસિડિયરી હન્ટ્સમેન એડવાન્સ્ડ મટીરિયલ્સ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (HAMSPL)ને હસ્તગત કરવા પર સમજૂતી કરાર...