Home Tags 2023

Tag: 2023

ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે? કેન્દ્ર-સરકાર નક્કી કરશે

મુંબઈઃ આવતા વર્ષે પાકિસ્તાનમાં રમાનાર 50-ઓવરોવાળી વન-ડે ઈન્ટરનેશનલ મેચોની એશિયા કપ સ્પર્ધામાં રમવા માટે ભારતીય ટીમે પાકિસ્તાન જશે, પરંતુ કેન્દ્ર સરકાર મંજૂરી આપે એ શરતે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)...

ભારતમાં 2023માં હાઈડ્રોજન-ચલિત ટ્રેન તૈયાર થઈ જશે

ભૂવનેશ્વરઃ કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ભારત હાઈડ્રોજનથી ચાલતી ટ્રેનો બનાવી રહ્યું છે. એવી પહેલી ટ્રેન 2023માં જ તૈયાર થઈ જશે. વૈષ્ણવે એમ પણ કહ્યું છે કે...

જિયોની 5G ટેલિકોમ સેવા દિવાળીથી

મુંબઈઃ રિલાયન્સ જિયો કંપની તેની હાઈ-સ્પીડ 5G ટેલિકોમ સેવા આ વર્ષના દિવાળી સુધીમાં શરૂ કરશે. આ સેવા મુંબઈ, કોલકાતા, દિલ્હી અને ચેન્નાઈ જેવા અનેક મહત્ત્વના શહેરોમાં શરૂ કરાશે. કંપની...

2023માં ભારત વસ્તી મામલે ચીનને ટપી જશે

સંયુક્ત રાષ્ટ્રઃ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે 2023માં ભારત દુનિયામાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બનશે. તે આ બાબતમાં ચીનને પાછળ પાડી દેશે. 2022ના નવેમ્બર...

નવા આઈફોનમાં ફિઝિકલ સિમ-કાર્ડ સ્લોટ નહીં હોય

મુંબઈઃ અમેરિકાની વિશ્વ સ્તરીય દિગ્ગજ ટેક્નોલોજી કંપની એપલ તેના યૂઝર્સ માટે કાયમ કંઈક નવીનતા લાવતી રહે છે. હવે કંપની ટૂંક સમયમાં જ નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. આ ફોનની...