Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News National મેટાની મોટી કાર્યવાહી, દેશમાં 84 લાખ વોટ્સએપ એકાઉન્ટ બેન કર્યા
  • News
  • National

મેટાની મોટી કાર્યવાહી, દેશમાં 84 લાખ વોટ્સએપ એકાઉન્ટ બેન કર્યા

October 15, 2024
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    નવી દિલ્હી: વોટ્સએપની મૂળ કંપની મેટાએ ફક્ત એક જ મહિનામાં મોટી કાર્યવાહી કરી છે. દેશના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર મેટાએ આશરે 84 લાખ એકાઉન્ટ બેન કરી દીધા છે. કંપનીનું કહેવું છે કે, તેમના આ પ્લેટફોર્મનો ઉપયોગ મોટા પાયે સ્કેમ માટે કરવામાં આવી રહ્યો હતો. જેથી કંપનીએ આ શંકાસ્પદ એકાઉન્ટ બેન કરી દીધાં છે. વોટ્સએપને ઘણાં યુઝર્સે આ પ્રકારના સ્કેમની જાણકારી આપી હતી અને પ્લેટફોર્મ પર મોટા પાયે ફરિયાદો મળી રહી હતી.મેટા કંપની તરફથી રજૂ કરવામાં આવેલા ટ્રાન્સપરન્સી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, યુઝરની સુરક્ષા માટે મેટાએ આશરે 84,58,000 વોટ્સએપ એકાઉન્ટ બેન કરી દીધા છે. આ કાર્યવાહી માહિતી ટેકનોલોજી કાયદાની કલમ 4(1)(d) અને 3A(7) નું પાલન કરવા માટે કરવામાં આવી છે. સતત મળી રહેલી ફરિયાદો બાદ વોટ્સએપે દેખરેખ વધારી દીધી હતી અને જે ખાતા શંકાસ્પદ જણાયા, તેને કંપનીએ બેન કરી દીધાં છે.

    આ કારણોથી બેન થાય છે એકાઉન્ટ

    • જો કોઈ યુઝર બલ્ક મેસેજ વધારે મોકલે છે અથવા સ્પામ અથવા છેતરપિંડી અથવા ખોટી સૂચના શેર કરવા અથવા અફવા ફેલાવવામાં તેનો ઉપયોગ કરે છે તો તેનું એકાઉન્ટ બેન કરી દેવામાં આવે છે.
    • જો કોઈ યુઝર ભારતીય કાયદાનું ઉલ્લંઘન કરે અથવા તો વોટ્સએપનો ઉપયોગ શંકાસ્પદ કાર્યોમાં કરે છે તો તેનું એકાઉન્ટ બેન થઈ જાય છે.
    • યુઝર સામે જો કોઈ વ્યક્તિએ વોટ્સએપ પર ફરિયાદ કરી અથવા તેનું શોષણ કરવાનો પ્રયાસ કરે છે તો તપાસ બાદ આવા યુઝરનું એકાઉન્ટ બેન થઈ શકે છે.
    • TAGS
    • 80 lakh
    • account
    • Ahmadabad
    • Ban
    • Chitralekha
    • deal
    • Gujarati News
    • gujarati news paper
    • India
    • Indian
    • Latest Gujarati News Online
    • Mumbai
    • Online
    • Rising
    • scams
    • Whatsapp
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleએર ઇન્ડિયાની ફ્લાઇટને બોમ્બથી ઉડાડવાની મળી ધમકી
      Next articleસિટાડેલના ટ્રેલર ઈવેન્ટમાં વરુણ સામંથાનું મેચિંગ આઉટફિટ
      rradhika

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      કાળઝાળ ગરમીથી માર્ગો પર રાહત માટે સ્પ્રિંક્લર સ્પ્રેનો પ્રયોગ

      CM કાફલામાં કર્યો ધરખમ ઘટાડો, માત્ર 2 કારમાં પહોંચ્યા રાજુલા

      ગુજરાતના રાજ્યપાલ હવાઈ મુસાફરી છોડી ટ્રેન-એસટી બસમાં કરશે મુસાફરી

      Recent Posts

      • કાળઝાળ ગરમીથી માર્ગો પર રાહત માટે સ્પ્રિંક્લર સ્પ્રેનો પ્રયોગ
      • અનોખી પહેલ: વડાપ્રધાનના કાફલામાં હવે માત્ર 2 જ ગાડીઓ
      • બેન્ક હડતાળઃ ચાર દિવસ SBIની સેવા રહેશે ઠપ
      • ખુશીના સમાચાર: કેન્દ્ર સરકારે 14 ખરીફ પાકોની MSPમાં કર્યો ધરખમ વધારો
      • ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa