મોહમ્મદ શમીની પત્નીએ શેર કરી ન્યૂડ તસવીર

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં લોકડાઉન દરમિયાન પણ સતત શમીને ટાર્ગેટ કરી રહી છે. આટલા બધા વિવાદ બાદ પણ તે સતત પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર હોટ ફોટોગ્રાફ્સ મૂકી રહી છે. આને લઈને યૂઝર્સ ભડકી રહ્યા છે અને કમેન્ટ કરીને તેને શમીની પાસે જતી રહેવા માટેની સલાહ આપી રહ્યા છે. ત્યારે આવામાં એકવાર ફરીથી હસીન જહાંએ એક ન્યૂડ ફોટોગ્રાફ શેર કરીને સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી દીધી હતી. આ ફોટોગ્રાફની ખાસ વાત એ છે કે, આ ફોટોગ્રાફમાં શમી પણ છે. વર્ષ 2018 માં બંન્ને વચ્ચે એ દરમિયાન વિવાદ શરુ થયો હતો જ્યારે શમીની પત્નીએ તેના પર મેચ ફિક્સિંગ અનેન બીજી સ્ત્રીઓ સાથે સંબંધોને લઈને ખુલાસો કર્યો હતો. આ આરોપો બાદ શમીની વેલ્યુ પર મોટી અસર પડી હતી અને લાગવા લાગ્યું હતું કે જાણે તેનું કરિયર ખતમ થઈ ગયું છે. જો કે, હજી શમી પર લાગેલા આરોપો સાબિત થઈ શક્યા નથી.

હસીન જહાં અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને તેમણે ગઈકાલે જ પોતાના પતિ સાથે એક જૂનો બોલ્ડ ન્યૂડ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો જે બાદ હંગામો થયો હતો. ત્યારે આ ફોટો પર કેટલાક લોકો એકદમ વાહિયાત અને ગંદી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]