PM મોદીએ મિત્ર પુતિનનું સ્વાગત કર્યું શાનદાર સ્વાગત, જુઓ PHOTOS

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાલમ એરપોર્ટ પર પુતિનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રીએ પહેલા રશિયન રાષ્ટ્રપતિને ગળે લગાવ્યા અને પછી હાથ મિલાવ્યા. આ દરમિયાન, બંને નેતાઓ વચ્ચે આકર્ષક કેમેસ્ટ્રી જોવા મળી. ભારતમાં પહોંચતા પહેલા પુતિને કહ્યું હતું કે, “હું મારા મિત્ર નરેન્દ્ર મોદીને મળવા માટે આતુર છું.