વોશિંગ્ટનઃ પુલિત્ઝર એવોર્ડના વિજેતાઓની જાહેરાત કરી દેવામાં આવી છે. પત્રકારત્વ, પુસ્તક, ડ્રામા અને મ્યુઝિક એવોર્ડની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વિજેતાઓમાં વોશિંગ્ટન પોસ્ટ, ભારતના અદનાન આબિદી, સના ઇરશાદ મટ્ટુ, અમિત દવે, દિવંગત દાનિશ સિદ્દીકીનાં નામ સામેલ છે. રોઇટરના ફોટોગ્રાફર દાનિશ સિદ્દીકીને મરણોપરાંત પુલિત્ઝર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
આ સાથે અદનાન આબિદી, સના ઇરશાદ અને અમિત દવેને કોરોના કાળમાં ફોટો માટે એ પુરસ્કાર આપવામાં આવ્યા છે. સિદ્દીની અફઘાનિસ્તાનમાં ગયા વર્ષે તાલિબાનના હુમલામાં મોત થયું હતું.
પબ્લિક સર્વિસ
વોશિંગ્ટન પોસ્ટ
બ્રેકિંગ ન્યૂઝ રિપોર્ટિંગ
માયામી હેરાલ્ડ
ઇન્વેસ્ટિંગ રિપોર્ટિંગ
કોરી જી જોન્સન, રેબકા વિલંગ્ટન, એલી મરે
એક્સપ્લેનેટરી રિપોર્ટિંગ
ક્વાંટા મૈજજિન
લોકલ રિપોર્ટિંગ
મેડિસિન હોપકિન્સ, સિસિલિયા રેયેસ
નેશનલ રિપોર્ટિંગ
ન્યુ યોર્ક ટાઇમ્સ
ઇન્ટરનેશનલ રિપોર્ટિંગ
ન્યુ યોર્ક ટાઇમ્સ
ફીચર રાઇટિંગ
જેનિફર સિનિયર
કોમેન્ટરી
મેલિન્ડા હેનબર્ગર
ક્રિટિસિઝમ
સલામશાહ ટિલેટ
એડિટોરિયલ રાઇટિંગ
લિહા ફોકેનબર્ગ, માઇકલ લિન્ડેનબર્ગ, જો હોલે, લુઇસ કરાસ્કો
ઇલસ્ટ્રેટેડ રિપોર્ટિંગ એન્ડ કેમેસ્ટ્રી
ફહમિદા આઝિમ, એન્થી ડેલ, જોશ એડમ્સ, વાલ્ક હિકે
બ્રેકિંગ ન્યૂઝ
માર્કસ યમ, વિન મૈકનેમી, ડુ એંગરર, સ્પેન્સર પ્લેટ, સેમ્યુઅલ કોરમ, જોન ચેરી,
ફીચર ફોટોગ્રાફી
અદનાન આબિદી, સના ઇરશાદ મટ્ટુ, અમિત દવેસ દાનિશ સિદ્દીકી
ઓડિયો રિપોર્ટિંગ
ફ્યુચુરો મિડિયા એન્ડ પીઆરએક્સ
પુસ્તકની અલગ શ્રેણીઓમાં એવોર્ડ
ફિક્શન
ધ નટાનિયાસ
ડ્રામા
ફૈટ હૈમ
ઇતિહાસ
કવર્ડ વિથ નાઇટ
બાયોગ્રાફી
ચેજિંગ મી ટુ માઇ ગ્રેવ
કવિતા
ફ્રેન્કઃ સોનેટ
જનરલ નોન-ફિક્શન
ઇન્વિન્સિબલ ચાઇલ્ડ
સંગીત
વાઇસલેસ માસ