Home Tags Poet

Tag: Poet

દાનિશ સિદ્દીકી સહિત ચાર ભારતીય પત્રકારોને પુલિત્ઝર...

વોશિંગ્ટનઃ પુલિત્ઝર એવોર્ડના વિજેતાઓની જાહેરાત કરી દેવામાં આવી છે. પત્રકારત્વ, પુસ્તક, ડ્રામા અને મ્યુઝિક એવોર્ડની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વિજેતાઓમાં વોશિંગ્ટન પોસ્ટ, ભારતના અદનાન આબિદી, સના ઇરશાદ...

હિન્દી-ફિલ્મોમાં 350+ ગીત લખનાર માયા ગોવિંદનું નિધન

મુંબઈઃ લખનઉની ગલીઓમાંથી માત્ર સાત વર્ષની ઉંમરથી પોતાની સાહિત્યિક સફર શરૂ કરીને માયાનગરી મુંબઈમાં આવીને લોકોને પોતાનાં ગીતો ગાતાં કરનાર જાણીતાં ગીતકાર, કવયિત્રી, લેખિકા માયા ગોવિંદનું 82 વર્ષની વયે...

વલસાડ ‘બુધસભા’એ શાયર ખલીલ ધનતેજવીને શ્રદ્ધાંજલિ આપી

વલસાડ: ગુજરાતી શાયર સદ્દગત ખલીલ ધનતેજવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ વલસાડ 'બુધસભા' દ્વારા શનિવારે ઝૂમ મીટિંગ્સ પર ઓનલાઇન યોજાયો હતો. પ્રસિદ્ધ હાસ્યકાર અને ચિંતનાત્મક લેખક રમેશ ચાંપાનેરી રસમંજને પ્રાસ્તાવિક...

જાણીતા ગુજરાતી-ઉર્દૂ કવિ, ગઝલકાર ખલીલ ધનતેજવીનું અવસાન

વડોદરાઃ ગુજરાતી અને ઉર્દૂ ભાષાના જાણીતા કવિ, ગઝલકાર, શાયર અને લેખક ખલીલ ધનતેજવીનું વડોદરામાં આજે વહેલી સવારે નિધન થયું હતું. એ 82 વર્ષના હતા. એમને ગુજરાતી સાહિત્યના મિર્ઝા ગાલિબ...

તેરી યાદ સતાયે… : ફારુખ કૈસર

ઉર્દૂ-હિન્દીના કવિ અને જાણીતા ગીતકાર ફારુખ કૈસરની આજે ૪૩મી પુણ્યતિથિ. ૧૦ નવેમ્બર, ૧૯૮૭ના રોજ એમનું ૬૮ વર્ષની વયે નિધન થયું હતું. એમના ગીતોએ અનેક ફિલ્મોને સફળ બનાવી હતી. પચાસથી...

સરિતા જોશી, જવાહર બક્ષી, કૌશિક મહેતાને ‘હરીન્દ્ર...

મુંબઈ - ગુજરાતી પત્રકાર કૌશિક મહેતા, કવિ જવાહર બક્ષી અને ગુજરાતી રંગભૂમિનાં જાણીતાં અભિનેત્રી સરિતા જોશીની વર્ષ 2019 માટેના પ્રતિષ્ઠિત 'હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક' માટે પસંદગી કરવામાં આવી છે. 'હરીન્દ્ર...

અમદાવાદઃ નાની વયની કવયિત્રીનું કાવ્યવિત્ત ધરાવતું સર્જન...

અમદાવાદ: કાવ્ય સમૃદ્ધિના ઉદાત્ત અનુભવ માટે જીવનના અનુભવોનો નીચોડ સર્જનકળામાં કંઇક જુદો નિતાર અર્પણ કરતો હોય છે એ વાત સાચી, તેમ છતાં ક્યારેક સહજ પ્રતિભાના બળે કાવ્યોદાત્ત સર્જન સામે...

મુંબઈઃ જાણીતા ગુજરાતી કવિ, શાયર, સંગીત મર્મજ્ઞ...

મુંબઈ - જાણીતા ગુજરાતી કવિ, શાયર અને સંગીતનાં સમીક્ષક લલિતભાઈનું વર્માનું અહીં હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. એ અહીં અંધેરીસ્થિત ભવન્સ કલ્ચરલ સેન્ટર સંસ્થાની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે અનેક...

પ્રખર ગુજરાતી સાહિત્યકાર, પત્રકાર ભગવતીકુમાર શર્માનું નિધન

સુરત - ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ લેખક, કવિ અને પત્રકાર ભગવતીકુમાર શર્માનું આજે સવારે સુરતમાં દેહાવસાન થયું છે. એ 84 વર્ષના હતા. 'ગુજરાત સાહિત્ય રત્ન' એવોર્ડ સહિત અનેક પુરસ્કારોથી સમ્માનિત ભગવતીકુમાર...

સુરેશ દલાલની ‘ઝલક’ કોલમના પુસ્તકોનું મધુરીબહેન કોટકનાં...

મુંબઈ - 'ચિત્રલેખા'માં ૧૯૯૨થી ૨૦૧૨ સુધી સતત પ્રકાશિત થયેલી સુવિખ્યાત કવિ સુરેશ દલાલની 'ઝલક' કોલમના ૨૫ પુસ્તકોનું એકસાથે આજે અહીં પુનઃપ્રકાશન કરવામાં આવ્યું છે. ચોપાટી સ્થિત ભારતીય વિદ્યાભવન ખાતે આયોજિત...